Gujarat/કોટડા સાંગાણીના અરડોઇ ગ્રાં.પં.એ આંશિક લોકડાઉનની જાહેરાત, સવારે 6 થી 9 અને સાંજે 5 થી 9 દુકાનો રહેશે ખુલ્લી, જાહેરનામાનો ભંગ કરનાર સામે કરાશે દંડાત્મક કાર્યવાહી
Gujarat/રાજકોટમાં કોરોનાનો વધ્યો કહેર, દાણાપીઠના વૈપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત, 15 થી 18 એપ્રિલથી અડધા દિવસનું સ્વૈચ્છિલ લોકડાઉન, હોલસેલ, રિટેલની 250 દુકાનો બપોર બાદ બંધ, બપોરે 3 વાગ્યા બાદ 250 દુકાનો થશે બંધ, દાણીપીઠ એસો.ની પ્રમુખ બિપીન કેસરિયાની જાહેરાત
Gujarat/નવસારી જિલ્લામાં કોરોની સ્થિતિ ભયાનક, જિલ્લામાં 58 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા, જીલ્લામાં ઓક્સિજન,વેન્ટિલેટર, ઇન્જેકસન,બેડની અછત, શહેર બાદ ગામડાઓમાં વધ્યો કોરોનાનો કહેર
National/CBSE બોર્ડ ધો. 10ની પરીક્ષા રદ, ધો. 12ની પરીક્ષા સ્થગિત, આગામી તારીખ પરીક્ષાના 15 દિવસ અગાઉ જણાવશે, કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય
Ahmedabad/અમદાવાદ શહેરમાં કોરોનાનો વધતો કહેર, VS તેમજ ગાયનેક હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ જાહેર, એલ જી હોસ્પિટલને સંપૂર્ણ કોવિડ જાહેર કરાઈ, વધતા જતા કોરોનાના કેસને પગલે લેવાયો નિર્ણય
National/UP CM યોગી આદિત્યનાથને કોરોના, કોરોનાથી સંક્રમિત થયા યોગી આદિત્યનાથ, કાલે યોગીનો સ્ટાફ થયો હતો સંક્રમિત, કાલે જ યોગી પોતે થયા હતા હોમ આઇસોલેટ
Gujarat/રાજકોટમાં સોનીબજાર શુક્ર, શનિ, રવિ 3દિવસ રહેશે બંધ, રાજકોટનાં સોનીબજારમાં લોકડાઉન, કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય
Gujarat/CM રૂપાણી બપોરે ચાર વાગે વિવિધ સંપ્રદાયનાં મહંતો સાથે કરશે વિચાર વિમર્શ, વીડિયો કોન્ફરન્સથી વિવિધ સંપ્રદાયનાં સંતો જોડાશે, કોરોનાની સ્થિતિ મુદ્દે સંત સમાજ સાથે કરશે ચર્ચા
Gujarat/કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને કોરોના, યુ,એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા, અર્જુન મોઢવાડિયાનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ, સંપર્કમાં આવનારને ટેસ્ટ કરાવવામાં કરાઈ અપીલ