Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની તારીખ બદલાઇ, આવતીકાલથી શરૂ પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખ, શિક્ષણ બોર્ડ દ્વારા તમામ આચાર્યોને કરાઈ જાણ, પ્રેકટીકલ પરીક્ષા સંદર્ભે પત્ર લખીને જાણ કરાઈ, બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રાયોગિક પરીક્ષા લેવા આદેશ

Gujarat/જામનગરમાં 3 દિવસ બજારો સ્વૈચ્છિક રહેશે બંધ, વેપારી સંગઠનો દ્વારા સ્વૈચ્છિક વીકેન્ડ બંધનો નિર્ણય, શુક્રવાર, શનિવાર અને રવિવાર ત્રણ દિવસ રહેશે બંધ, વેપાર-ઉધોગ સાથે સંકળાયેલા 50 સંગઠનો દ્વારા નિર્ણય, શહેરીજનોને સ્વૈચ્છિક બંધમાં જોડાવા કરી અપીલ

Gujarat/રાજકોટમાં ઇન્જેકશનનાં કૌભાંડનો પર્દાફાશ, ટોસીલીઝુમેબ ઇન્જેકશન મુદ્દે ઘટસ્ફોટ, દર્દીને ઇન્જે.આપવાનું કહી રૂ.45 હજાર પડાવ્યા, ભાજપ કાર્યકર સંજય ગોસ્વામીનું નામ ખુલ્યું, મયુર નામના શખ્સની કરાઇ ધરપકડ, મયુરે સિકયોરિટી ગાર્ડ તરીકે આપી હતી ઓળખ, પ્રદ્યુમનનગર પોલીસની તપાસમાં ખુલાસો

National/UP પૂર્વ CM અખિલેશ યાદવને કોરોના, અખિલેશ યાદવ થયા કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા કરી અપીલ, ટ્વીટ કરી અખિલેશ યાદવે આપી જાણખારી, ઘરે જ શરૂ કર્યો કોરોનાનો ઇલાજ

Mahesana/મહેસાણામાં ભાજપ નેતાઓ ભાન ભૂલ્યા, બાબા સાહેબ આંબેડકર જયંતિની ઉજવણી, આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ, કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ થયો ભંગ, હાઇકોર્ટની ટકોર બાદ પણ ઉજવણી કરી, કોઈ પણ કાર્યક્રમ નહીં કરવા સૂચન કરાયું છે

Gujarat/જામનગરમાં કોરોના વાયરસ બેકાબુ, કોવિડ હોસ્પિ. આજે પણ દર્દીઓથી ભરાઈ, કોવિડ હોસ્પિ.માં એક પણ બેડ ખાલી નહિ, જામનગર જિલ્લા કલેકટરે જાહેર કરી વિગતો, સિવિલ હોસ્પિટલમાં 1450 બેડ ફૂલ થઈ ગઈ, અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્ર કામે લાગ્યું

Gujarat/રાજકોટ કોરોના વાયરસનો હાહાકાર, સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સોની લાઇનો, 108 અને ખાનગી એમ્બ્યુલન્સની કતારો, દર્દીઓ માટે 2 થી 3 કલાકનું વેઇટિંગ, 108ના તબીબે સાથેની વાતચીતમાં વર્ણવી પરિસ્થિતિ, 15 જેટલી એમ્બ્યુલન્સ તો હોસ્પિટલ બહાર ઉભી છે

Gujarat/જામનગર તાલુકાના 100 ગામમાં સ્વયંભૂ બંધ, વિવિધ ગામમાં 30 એપ્રિલ સુધી આંશિક બંધ, ધ્રોલમાં 7 દિવસનું રહેશે આંશિક લોકડાઉન, હાપા માર્કેટયાર્ડ શુક્રવારથી 3 દિવસ સુધી બંધ, કોરોના સંક્રમણ વધતાં સ્વૈચ્છિક બંધનો નિર્ણય

Gujarat/વધુ એક ભાજપ નેતા કોરોના સંક્રમિત, પ્રશાંત કોરાટ થયા કોરોના સંક્રમિત, ભાજપ યુવા મોર્ચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ, પ્રશાંત કોરાટે ટ્વીટ કરી આપી જાણકારી

Rajkot/રાજકોટ ઇંજેક્શનની કાળાબજારીનો મામલો, સિવિલમાં દર્દીના સગા પાસે પડાવ્યા પૈસા, સગાએ દર્દી સાથે વાત કરતા ભાંડો ફૂટ્યો, પોલીસ દ્વારા એક શખ્સની કરી અટકાયત, પૂછપરછમાં ભાજપ કાર્યકરનું નામ આવ્યું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy