Gujarat/રાજકોટમાં પશુપાલકો માટે સારા સમાચાર, દૂધમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો, દૂધ ઉત્પાદક સંધે દૂધના ભાવમાં કર્યો વધારો, ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાની જાહેરાત, પ્રતિ કિલો ફેટે 650ને બદલે 660 ભાવ કરાયો
Amreli/અમરેલીમાં APMC આજથી રહેશે બંધ, અનાજ વિભાગની તમામ હરાજી રહેશે બંધ, 16 એપ્રિલ સુધી APMC સુધી રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય
Jamnagar/પોરબંદરમાં આજથી બજારો સ્વૈચ્છિક બંધ, 21 એપ્રિલ સુધી બપોર બાદ દુકાનો બંધ, વિવિધ વેપારીઓ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય, કોરોના સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય
Rajkot/રાજકોટમાં રાત્રિ પોલીસ કમિશરનું સરપ્રાઇઝ ચેકિંગ, રાત્રિ કરફ્યૂનો ભંગ કરતા 15 લોકોને ઝડપી પાડ્યા, મનોજ અગ્રવાલ રાત્રિ કરફ્યૂ દરમિયાન કર્યું ચેકિંગ, વોલીબોલ રમતા લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી, તમામ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો
Ahmedabad/અમદાવાદમાં અફીણ સાથે એક શખ્શ ઝડપાયો, SOG ક્રાઈમે અસારવા સિવિલ પાસેથી ઝડપ્યો, ભીલવાસમાં દુકાનમાંથી 212.42 ગ્રામ અફીણ કબ્જે કર્યું, 21 હજારનું અફીણ સહિત 29 હજારનો મુદ્દામાલ કબ્જે
Gujarat/દમણ-સેલવાસમાં વિકેન્ડ કર્ફ્યુનો નિર્ણય, શનિ-રવિએ વિકેન્ડ કર્ફ્યુનો આદેશ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, પ્રવાસીઓ માટે RTPCR નેગેટીવ હોવો જરૂરી, 17 એપ્રિલથી વિકેન્ડ કરફ્યુનો નિર્ણય
Rajkot/રાજકોટ ગુડ્સ ટ્રાન્સ.એસો. 3 દિવસ સ્વયંભૂ બંધ, 16,17,18 ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન રાખશે, કોરોનાના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય, 3 દિવસ બુકીંગ અને ટ્રાન્સપોર્ટેશન બંધ રહેશે
Botad/બોટાદમાં હીરાના કારખાના બે દિવસ રહેશે બંધ, શનિ,રવિ 2 દિવસ હીરાના કારખાના-ઓફિસ બંધ, બોટાદ ડાયમન્ડ એસોસિએશનનો મહત્વનો નિર્ણય, જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય
National/PM મોદી આજે રાજ્યપાલો સાથે કરશે બેઠક, દેશના તમામ રાજ્યપાલ સાથે યોજશે બેઠક, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ પણ રહેશે હાજર, વધતા કોરોના સંક્રમણ મુદ્દે બેઠકમાં કરાશે ચર્ચા
Ahmedabad/અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા મોટો નિર્ણય, વાસણા APMC અને જમાલપુર માર્કેટ રહેશે બંધ, બંને માર્કેટ શનિવાર-રવિવારે માર્કેટ રહેશે બંધ, શુક્રવાર રાત્રિથી રવિવાર સુધી માર્કેટ રહેશે બંધ, કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા લેવાયો નિર્ણય