Ahmedabad/અમદાવાદમાં ઇંજેક્શનના કાળાબજારીનો મામલો, એરપોર્ટ પાસેથી શખસની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, રેમડેસિવિર ઇન્જેક્શનની કરતો હતો કાળાબજારી, ક્રાઇમ બ્રાંચે છટકું ગોઠવી આરેપીની કરી ધરપકડ, યુવક પાસેથી 1.89 લાખના 35 ઇન્જેક્શન કબ્જે કરાયા
Sarangpur Hanuman/બોટાદ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર બંધ, આજથી 30 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ, મંદિરમાં હરિભક્તોને દર્શન માટે નહીં મળે પ્રવેશ, ભક્તો ઓનલાઇનના માધ્યમથી કરી શકશે દર્શન
Botad/બોટાદ APMCમાં આજથી હરાજી બંધ, માર્કેટીંગ યાર્ડનો મહત્વનો નિણર્ય, શાકભાજી સિવાયની તમામ હરાજી બંધ, 18 એપ્રિલ સુધી હરાજી બંધ રખાશે, કોરોના વધતા કેસોને લઈ લેવાયો નિર્ણય
Arvalli/અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, મોડી રાત્રે વાવાઝોડાં સાથે વરસાદી છાંટા, મોડાસા શામળાજી સહિત વિસ્તારમાં વરસાદી છાંટા, વાવાઝોડાંથી ખેતી પાકને નુકશાનની ભીતિ, વાતાવરણમાં આવેલા પલ્ટાથી ખેડૂતો ચિંતિત
Dakor/આજથી સુપ્રસિદ્ધ ડાકોર મંદિર ભકતો માટે બંધ, અચોક્કસ મુદત સુધી મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ, ડાકોર ટેમ્પલ સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય, કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય, મંદિર મેનેજેમેન્ટ-સેવક આગેવાનોની થઈ હતી બેઠક, બંધ બારણે થશે ઠાકોરજીની કરાશે સેવા પૂજા
National/હોલમાર્ક વગરના ઝવેરાત અંગે મોટો નિર્ણય, 1 જૂનથી ગોલ્ડ જ્વેલરી પર હોલમાર્કિંગ ફરજિયાત, દેશભરમાં 34647 જ્વેલર્સોની BISમાં રજિસ્ટર્ડ, હોલમાર્કિંગ એ કિંમતી ધાતુનું શુદ્ધિકરણ પ્રમાણપત્ર, 1 જૂનથી ગોલ્ડ જ્વેલરી પર હોલમાર્કિંગ ફરજિયાત
National/દેશમાં કોરોનાનો ફરી નવો રેકોર્ડ, છેલ્લાં 24 કલાકમાં 1.88 લાખ નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા હવે 13.60 લાખ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 60,212 કેસ, ચાલુ વર્ષમાં પહેલીવાર હજારને પાર મોત, દેશમાં કુલ મૃત્યુઆંક હવે 1.72 લાખ, છેલ્લાં 24 કલાકમાં હજારથી વધુના મોત
Gujarat/અમદાવાદમાં આજથી ડ્રાઇવ થ્રુ RTPCR ટેસ્ટ, શહેરમાં PPP ધોરણે શરૂ થશે ડ્રાઇવ થ્રુ ટેસ્ટ, સવારે 8 વાગ્યાથી GMDC ગ્રાઉન્ડમાં થશે ટેસ્ટ, 800 રૂપિયામાં થશે ડ્રાઇવ થ્રુ RTPCR ટેસ્ટ, સવારે રિપોર્ટર પાસે GMDC ગ્રાઉન્ડ પરથી લાઇવ કરાવવું
Ahmedabad/અમદાવાદમાં રાત્રે વાતાવરણમાં સર્જાયો પલટો, ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, વિજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ, ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ
National/અભિનેતા આશુતોષ રાણા કોરોના સંક્રમિત, વધુ એક બોલીવુડ અભિનેતાને કોરોના, એક સપ્તાહ પહેલાં લીધી હતી કોરોના વેક્સિન, 6 એપ્રિલે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો