National/દેશમાં કોરોનાનો ફરી નવો રેકોર્ડ,છેલ્લા 24 કલાકમાં 1.84 લાખ નવા કેસ,એક્ટિવ કેસની સંખ્યા હવે 13.60 લાખ,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 60,212 કેસ,ચાલુ વર્ષમાં પહેલીવાર હજારને પાર મોત,દેશમાં કુલ મૃત્યુઆંક હવે 1.72 લાખ,છેલ્લાં 24 કલાકમાં હજારથી વધુના મોત
National/મહારાષ્ટ્રમાં આજે પણ 60 હજારને પાર કેસ,છેલ્લા 24 કલાકમાં 281 લોકોનાં મોત,મુંબઇમાં 7898 કોરોના કેસ, 26નાં મોત,દિલ્હીમાં 13 હજાર 468 કેસ, છત્તીસગઢમાં નવા 11,504 કેસ,મુંબઇ-દિલ્હીમાં કાબૂ બહાર સ્થિતિ
Gujarat/જામનગરના લાલપુરમાં રવિ,સોમવાર સ્વયંભૂ બંધ,વધતા કોરોના સંક્રમણને પગલે ગ્રા.પં.નો નિર્ણય,વિવિધ વેપારી વર્ગોની મિટિંગ બાદ લેવાયો નિર્ણય,દર સપ્તાહના રવિ,સોમવારના બે દિવસ લાલપુર બંધ,મેડિકલ સેવાઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવા નિર્ણય,હાલ લાલપુરમાં 50 જેટલા એક્ટિવ કેસ
National/મહારાષ્ટ્રમાં નહીં લાગે લોકડાઉન,ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન,મહારાષ્ટ્રમાં કાલે રાત્રે 8 વાગ્યાથી કલમ 144 લાગુ,’કાલે રાત્રે 8 થી નવા નિયમ લાગુ થશે’,’હવે આકરા પગલા લેવાનો સમય આવી ચૂક્યો છે’,કાલથી બ્રેક ધ ચેઈન ઝુંબેશ શરૂ,મહારાષ્ટ્રમાં કાલથી આવવા-જવા પર પ્રતિબંધ,કાલે રાત્રે 8 થી મહારાષ્ટ્રમાં કલમ 144 લાગુ,જરૂરી સિવાયની તમામ સેવાઓ કાલથી બંધ,ટ્રાન્સપોર્ટ સેવા નહીં રોકાય
Gujarat/ખેડાનું વડતાલ સ્વામિનારાયણ મંદિર બંધ, 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/ખેડાના નડિયાદમાં આવેલ સંતરામ મંદિર બંધ, 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/ખેડા ગળતેશ્વર મંદિર દર્શનાર્થીઓ માટે બંધ, 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/ખેડા મહેમદાવાદનું સિદ્ધિ વિનાયક મંદિર બંધ, 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/ખેડા ફાગવેલનું ભાથીજી મંદિર દર્શન માટે બંધ, આગામી 30 એપ્રિલ સુધી મંદિર બંધ , કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/અમદાવાદમાં ફરી શરૂ થયા કોવિડ કેર સેન્ટર , કેસો વધતા સમરસ હોસ્ટેલ ફરી શરૂ , સમરસ ખાતે કોરોના પોઝિટિવ દર્દીઓને કરાયા દાખલ , સમરસ હોસ્ટેલમાં ઓક્સિજનની સુવિધાઓ ઉભી કરાઈ , દવાખાનાઓમાં ખાટલા ખૂટી પડતા કરાઈ વ્યવસ્થા