Gujarat/બોટાદ ડાયમન્ડ એસો.નો મહત્વનો નિર્ણય, જિલ્લામાં શનિ,રવિ બે દિવસ હીરાના કારખાના, ઓફિસ બંધ , જિલ્લામાં વધી રહેલા સંક્રમણને લઇને લેવાયો નિર્ણય
Gujarat/રાજકોટ ગુડ્સ ટ્રાન્સ.એસો. રાખશે લોકડાઉન, 16,17,18 ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન રાખશે, કોરોનાના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય, બુકીંગ અને ટ્રાન્સપોર્ટેશન બંધ રહેશે
Gujarat/બોટાદ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર બંધ,14 થી 30 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ,મંદિરમાં હરિભક્તો નર દર્શન માટે નહીં મળે પ્રવેશ,ભક્તો ઓનલાઇન મારફતે કરી શકશે દર્શન
Gujarat/મહેસાણા APMCમાં હરાજી બંધ રખાશે, 14 એપ્રિલથી 21 એપ્રિલ સુધી હરાજી બંધ, AMPC વેપારીઓનો નિર્ણય, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, ઊંઝા,વિસનગર APMC પણ હરાજી બંધ
Gujarat/રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન ડી.કે.સખિયાને કોરોના, પૌત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો, બે દિવસ પૂર્વે જયેશ રાદડીયાને મળ્યા હતા, માર્કેટ યાર્ડમાં યોજાયો હતો વેક્સિનનો કેમ્પ
Gujarat/સુરતના સાયણ અને કીમ ગામે 3 દિવસ લોકડાઉન, 16 એપ્રિલથી 18 એપ્રિલ લોકડાઉન, દૂધનુ વેચાણ સવારે 7 થી 1 સુધી રહેશે, સાંજે 4 થી 7 સુધી દુધની દુકાન ખુલ્લી રહેશે, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/સુરેન્દ્રનગરનું ચોટીલા મંદિર કાલથી બંધ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, 14 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શન બંધ
Gujarat/મહીસાગરના લુણાવાડામાં વેપારીઓ સામે કાર્યવાહી, કાપડના વેપારીઓ સામે કાર્યવાહી, દુકાનમાં ગ્રાહકોની ભીડ થતાં કાર્યવાહી, દુકાનો સીલ મારી દંડ ફટકારવામાં આવ્યો
daman/દમણ-સેલવાસમાં વિકેન્ડ કર્ફ્યુનો નિર્ણય, શનિ-રવિએ વિકેન્ડ કર્ફ્યુનો આદેશ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, પ્રવાસીઓ માટે RTPCR નેગેટીવ હોવો જરૂરી, 17 એપ્રિલથી વિકેન્ડ કરફ્યુનો નિર્ણય
Gujarat/તાપી ડોલવણ તા.પં.માં ફરજ બજાવતાં TDOનું મોત, ટીડીઓ આર.પી.પટેલનું મોત, ચિખલી ખાતે ખાનગી હોસ્પિટલમાં સઈ રહ્યા હતા સારવાર, ઓક્સિજન લેવલ ઘટી જતા મોત