Gujarat/ગાંધીનગર સચિવાલયમાં યુવા અધિકારીનું કોરોનાથી મોત, સહકારી વિભાગના નાયબ સેક્શન અધિકારીનું મોત, ચિરાગ સોલંકી હતા કોરોના પોઝિટિવ, છેલ્લા એક મહિનામાં સચિવાલયમાં 4 મોત
Gujarat/સુરતના પલસાણામાં સ્વૈચ્છિક લોકડાઉન, 25 અપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન, સવારે 7થી 12 સુધી દુકાનો રહેશે ખુલ્લી, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/ઉંઝા ઉમિયાધામ આવતીકાલથી બંધ, કાલથી ભક્તો નહીં કરી શકે દર્શન, 14 થી 30 એપ્રિલ સુધી મંદિર દર્શન માટે બંધ, ઉંઝા ઉમિયાધામ મંદિર ટ્રસ્ટનો નિર્ણય, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/ભુજ સ્વામિનારાયણ મંદિરનો કોરોનાને લઈને નિર્ણય , મંદિરમાં ઉતારા અને ભોજનાલયની સેવા બંધ કરાઈ, ભુજના સૌથી મોટા મંદિરે સંક્રમણને કારણે લીધો નિર્ણય, આરતીના દર્શનનો પણ આગ્રહ ન રાખવા અપીલ કરાઈ
Gujarat/રાજકોટમાં કોરોનાનો વિસ્ફોટ, રાજકોટમાં બપોરે 12 વાગ્યા સુધી નવા 248 કેસ, આજ સુધી કુલ 19,966 દર્દી ડિસ્ચાર્જ, આજ સુધી કુલ 23,387 પોઝિટિવ કેસ
Gujarat/ઉપલેટામાં 15 એપ્રિલથી 18 સુધી લોકડાઉન, ગુરૂવારથી રવિવાર સુધી સંપૂર્ણ લોકડાઉન, ન.પા. અને ચેમ્બર્સ ઓફ કોમર્સનો નિર્ણય, 30 એપ્રિલથી સવારે 6 થી 2 સુધી દુકાનો રહેશે ખુલ્લી, કોરોનાનું સંક્રમણ અટકાવવા નિર્ણય
Gujarat/ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું નિવેદન, કોંગ્રેસની ધમકીથી ભાજપ ડરતું નથી, કોંગ્રેસનાં સવાલનો વળતો જવાબ આપ્યો, કોંગ્રેસ માત્ર આક્ષેપ કરી રહી છે, કોંગ્રેસ દ્વારા કોર્ટમાં કેસો કરવાની ધમકી મુદ્દે જવાબ, ભાજપનાં કાર્યકર્તા મોતનો સામનો કરે, તે ધમકીથી અમે ડરતા નથી: પાટીલ, લોકોને બચાવવા માટે ઇન્જે.મદદરૂપ થાય છે સવાલ કરવાની જગ્યાએ મદદ કરવી જોઇએ
Gujarat/જામનગરમાં અધિક કલેકટરનું જાહેરનામું, શહેર-જિ.માં આવેલ જનસેવા કેન્દ્રો અરજદારો માટે બંધ, મામલતદાર કચેરીમાં આવેલ ઈ-ધારા કચેરી બંધ, ઈ-ધારા કચેરી અરજદારો માટે બંધ, 30 એપ્રિલ સુધી અરજદારો માટે બંધ રહેશે, અરજદારો કરી શકશે ઓનલાઈન અરજી
Gujarat/જામનગરમાં ધાર્મિક સ્થાનો બંધ રાખવા અપીલ, જામનગર જિલ્લામાં કલેકટરની અપીલ, 30 એપ્રિલ સુધી તમામ ધાર્મિક સ્થાનો બંધ રાખવા અપીલ, કોરોના કેસો વધતાં સંક્રમણ ફેલાવાનો ભય, ધાર્મિક સ્થાનોમાં લોકોને પ્રત્યક્ષ દર્શન ન કરવા જણાવ્યું, દૈનિક પુજન માટે મર્યાદિત લોકોને પુજા કરવા જણાવ્યું, જામનગરમાં વધી રહ્યાં છે કોરોનાનાં કેસ
Gujarat/સુરતમાં કોરોનાનો કેર યથાવત, બપોર સુધીમાં કોરોનાના 415 કેસ , શહેરમાં 318 અને ગ્રામ્યમાં 97 કેસ