Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/જામનગરમાં ઉદ્યોગકારો કરશે સ્વૈચ્છિક લોકડાઉન, 16,17,18 એપ્રિલે ઉદ્યોગો સ્વયંભૂ બંધ રખાશે, ચેમ્બરની આગેવાનીમાં મળી મિટીંગ, ફેક્ટરી ઓનર્સ એસો,શેડ હોલ્ડર્સ એસો રાખશે બંધ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

Gujarat/અમદાવાદ-માણેકચોક સોના-ચાંદી બજાર રહેશે બંધ, બે દિવસ વેપારીએ રાખશે બંધ, 17-18 એપ્રિલે સોના-ચાંદી બજાર રહેશે બંધ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

Gujarat/સાબરકાંઠા ખેડબ્રહ્મા મંદિર કાલથી બંધ, 30 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ, પૂજા,આરતી, બંધ બારણે કરાશે, ભક્તો માટે મંદિરના દ્વાર 30 એપ્રિલ સુધી બંધ, ચૈત્રી નવરાત્રીને લઈને માતાજીનું ઘટ્ટ સ્થાપન કરાયું

Gujarat/રાજ્ય સરકારના વધુ એક કેબીનેટ મંત્રીને કોરોના, બારડોલીના MLA અને કેબીનેટ મંત્રી ઈશ્વર પરમારને કોરોના, સંપર્કંમાં આવેલ લોકોને ટેસ્ટ કરાવા અપીલ

Delhi/દિલ્હીમાં કોરોનાની બેકાબુ સ્થિતિ, દિલ્હી CM કેજરીવાલે કરી માગ, હાલ CBSE પરીક્ષા રદ કરવા જણાવ્યું, દિલ્હીમાં વધી રહ્યાં છે કોરોનાનાં કેસ

Gujarat/ભાવનગરથી મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ રિપોર્ટ, ભાવનગરમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ , દરરોજ 6 થી 7 લોકોના કોરોનાથી થાય છે મોત , તંત્રના ચોપડે છેલ્લા 10 દિવસમાં માત્ર 3 મોત , આજે સ્મશાનગૃહમાં એકસાથે 10ના અંતિમ સંસ્કાર, મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ભાવનગર, ભાવનગરથી જાણો કોરોનાની વાસ્તવિક સ્થિતિ

Gujarat/અમદાવાદ માટે કોરોનાની સેકન્ડ વેવ બન્યો ઘાતક, હોસ્પિટલ અને સ્મશાન ગૃહમાં લાગી કતારો, કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહો રઝળ્યા, એક શબવાહિનીમાં બે-બે મૃતદેહો મુકાયા, પરિવારજનો મૃતદેહો લઈ બેઠા વેઈટિંગમાં, ત્રણ-ચાર કલાકનું મૃતદેહો માટે વેઈટિંગ

Gujarat/અમરેલીના મોટા ભામોદર ગામે સ્વૈચ્છિક લોકડાઉન, વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન, મોટા ભામોદરમાં હજુ નથી નોધાયો એકપણ કેસ

Gujarat/અમરેલીના જુની હળીયાત ગામે લોકડાઉન, સવારે 6 થી 9 સુધી જ દુકાનો ખુલ્લી રહેશે, સાંજે 5 થી 8.30 સુધી દુકાનો ખુલ્લી રહેશે, 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય, નિયમોનું પાલન કરનારને 1100 રૂપિયા દંડ વસુલાશે

Gujarat/આવતીકાલથી ડાકોર મંદિર ભકતો માટે બંધ, અચોક્કસ મુદત સુધી મંદિર બંધ રખાશે, કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય, ડાકોર ટેમ્પલ સમિતિનો મહત્વનો નિર્ણય, મંદિર મેનેજેમેન્ટ-સેવક આગેવાનોની થઈ હતી બેઠક, આવતીકાલથી બંધ બારણે થશે ઠાકોરજી સેવા પૂજા ડાકોર મંદિરમાં ભકતો માટે પ્રવેશ બંધ રહેશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy