Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/IMA રાજકોટના પ્રમુખ પ્રફુલ કમાણીનું નિવેદન, કોરોનાની ચેઈન તોડવા લોકડાઉન જરૂરી, કોરોનાની ચેન તોડવા 14 દિવસની જરૂર પડે છે,

Gujarat/વડોદરાનાં હોદ્દેદારો સાથે CMની ઓનલાઇન બેઠક, OSD વિનોદ રાવ,મ્યુનિ.કમિશ્નર બેઠકમાં હાજર, મેયર સહિત હોદ્દેદારો ઓનલાઇન બેઠકમાં જોડાયા, બેઠક બાદ વડોદરા માટે થઇ શકે મહત્વની જાહેરાત

Gujarat/રાજકોટના 9 તાલુકાઓમાં કોરોના સંક્રમણ, 10 દિવસમાં 27 તલાટીઓ થયા સંક્રમિત , અનેક ગામડાઓમાં વધ્યું કોરોના સંક્રમણ

Gujarat/સુરત સિવિલ હોસ્પિટલોમાં ઇન્જેક્શન લેવા લાઇનો , ઇન્જેક્શનની લાઈનમાં ઉભેલા લોકોએ કર્યો હંગામો, નવી સિવિલમાં પણ રાતથી લોકો ઉભા છે કતારમાં, કલેકટરની સૂચના છતાં દર્દીઓના સગાઓ કતારમાં, ઈન્જેકશન માટે વ્યવસ્થા ગોઠવવા કલેકટરની તાકીદ

Gujarat/મંત્રીઓની ઓફિસમાં વધ્યો કોરોનાનો કહેર, મંત્રી જયદ્રથસિંહની ઓફિસમાં ત્રણ કર્મીને કોરોના , રાજ્યકક્ષાનાં મંત્રી જયદ્રથસિંહ પરમાર, મંત્રી કુંવરજી બાવળિયાની ઓફિસમાં એક કર્મીને કોરોના , કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઓફિસમાં કોરોના , કર્મીઓને કોરોના થતાં સ્ટાફને હોમ આઇસોલેટ કરાયા

Gujarat/અમદાવાદમાં પ્રવીણ તોગડિયા કોરોના સંક્રમિત, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડા પ્રવીણ તોગડિયા , હાલ પ્રવીણ તોગડિયા હોમ આઇસોલેશન હેઠળ

Gujarat/સુરતમાં ખાણીપીણી, ચા અને પાનના ગલ્લા બંધ, ચા, પાનના ગલ્લા બંધ કરવા મનપા કમિશનરનો હુકમ, સુરત મનપા કમિશનર બંછાનિધિ પાનીનો આદેશ , ચા ની કીટલીએ ભીડ વધતા કોવિડ નિયમોનો થાય છે ભંગ

Gujarat/સુરત મનપાના કાર્યપાલક ઇજનેરનું નિધન , કાર્યપાલ ઇજનેર શ્રીસુથારથી કોરોનાથી મોત , શેલ્બી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

Gujarat/રાજકોટમાં કોરોનાનું કાળચક્ર, આજે 59 દર્દીનાં કોરોનાથી મોત, ગઇકાલે સવારે જાહેર 42 મોતનો હતો આંકડો, કોવિડ ડેથ તરીકે 11 દર્દી જાહેર કરતું તંત્ર

Gujarat/અમદાવાદ કોરોનાનો કહેર યથાવત , સવારથી ટેસ્ટિંગ ડોમ પર લાંબી લાઇનો , હાલ શહેરમાં 100થી વધુ ટેસ્ટિંગ ડોમ, શહેરના તમામ ડોમ પર લાંબી કતારો, 24 કલાકમાં શહેરમાં કોરોનાના 1907 કેસ નોંધાયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy