Gujarat/ સુરતમાં ખાણીપીણી, ચા અને પાનના ગલ્લા બંધ, ચા, પાનના ગલ્લા બંધ કરવા મનપા કમિશનરનો હુકમ, સુરત મનપા કમિશનર બંછાનિધિ પાનીનો આદેશ , ચા ની કીટલીએ ભીડ વધતા કોવિડ નિયમોનો થાય છે ભંગ

Breaking News