Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટમાં મા.યાર્ડમાં કોરોનાનાં 10 કેસ નોંધાયા, 10 કેસ આવતા નવી આવક સંપૂર્ણ બંધ, પડતર માલનો નિકાલ બાદ કામકાજ બંધ કરવા વિચારણા

Gujarat/રાજકોટમાં કોરોનાનો કેર યથાવત, બસપોર્ટમાં 37 મુસાફરોને કોરોના , રાજકોટ બસ પોર્ટમાં કોરોના નોનસ્ટોપ

Gujarat/સુરતના રામનાથઘેલામાં કોરોના મૃતદેહોનું વેઇટિંગ, ઉમરા સ્મશાન ગૃહ ખાતે ગેસની ભઠ્ઠી બગડી ગઈ,, સતત અંતિમ સંસ્કારથી ગેસની બે સગળીને નુકશાન, 4 માંથી 2 ગેસની ભટ્ટીઓ બંધ થતાં મુશ્કેલીઓ વધી, બીજી તરફ મૃતદેહો માટે એમ્બ્યુલન્સની પણ અછત, સ્મશાનગૃહ બહાર ખાનગી વાહનોમાં લવાયા રહ્યા છે મૃતદેહ

Gujarat/સુરત ભાજપના પૂર્વ કોર્પોરેટરનું નિધન, પ્રવીણભાઈ માળીનું કોરોનાથી થયું મોત , પ્રવીણભાઈ પૂર્વ કોર્પોરેટર અને ખજાનચી

Gujarat/બોટાદ APMC આજથી હરાજી બંધ, માર્કેટીંગ યાર્ડનો મહત્વનો નિણર્ય, શાકભાજી સિવાયની તમામ હરાજી બંધ, 18 એપ્રિલ સુધી હરાજી બંધ રખાશે , કોરોના વધતા કેસોને લઈ લેવાયો નિર્ણય

Gujarat/સુરતમાં સુરતીલાલાની મહેકી ઉઠી માનવતા, હોસ્પિટલમાં મધરાતે મદદ માટે આવ્યા યુવાનો, મેડિકલ સ્ટાફની અછતને પગલે કરી મદદ , ઓક્સિજનનાં બાટલા પહોંચાડવા કરી મદદ , દર્દીઓનો જીવ બચાવવા લોકો મદદે આવ્યા, યુવાનો દિવસરાત જોયા વગર સેવાકાર્યમાં જોડાયા

Gujarat/સુરત કોરોના કેર વચ્ચે ઇન્જેક્શનની અછત, કિરણ હોસ્પિટલની બહાર લાગી લાંબી લાઇન, 10 હજાર ઇન્જેક્શન ફાળવણીની કરાઈ હતી જાહેરાત , મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરાઈ હતી, બે દિવસમાં માત્ર 3700 ઇન્જેક્શનનું કરાયું વિતરણ, શનિવારે 1200 ઇન્જેક્શનનું કરાયું હતું વિતરણ, રવિવારે 2500 ઇન્જેક્શનું કરાયું હતું વિતરણ, સોમવારે ઇન્જેક્શન ન હોવાથી વિતરણ બંધ હતું

Gujarat/જામનગરમાં વધ્યું સંક્રમણનું જોખમ, જામનગરમાં સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ, ગઈકાલે જિલ્લામાં 296 પોઝિટિવ દર્દી નોંધાયા કોવિડ હોસ્પિટલમાં દર્દીઓથી ભરાઈ ચુક્યા હતા બેડ નવા બેડ વધારવા સહિતની તંત્ર ની કામગીરી, એક જ રાત્રીમાં 20 દર્દીઓના કોરોનાથી મોત: સૂત્રો, કોરોનાથી મોતનો આંકડો વધતાં સ્મશાનમાં વેઇટિંગ શરૂ દિન પ્રતિ દિન જામનગરમાં સ્થિતિ વણસી રહી છે

Gujarat/વલસાડના અતુલ વિસ્તારમાં સ્મશાન બનાવાતા વિરોધ, રાતોરાત સ્મશાન બનાવી દેતા ગ્રામજનોએ કર્યો વિરોધ , કોરોના મૃતકોના અંતિમ સંસ્કારની આશંકાને પગલે વિરોધ , મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડતાં પોલીસ ઘટનાસ્થળે

Gujarat/રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ, ઉપલેટાના 6 ગામમાં આજથી સ્વૈચ્છિક બંધ , વરજાગ, જાળિયા, તણસવા, નાગવદર ગામ , ડુમિયાણી, નિલાખા, કુઢેત ગામમાં સ્વૈચ્છિક બંધ , 30 એપ્રિલ સુધી કોરોના સંક્રમણને લઈ બંધ , સવારે અને સાંજે 2 કલાકે દુકાનો રહેશે ખુલ્લી , બહારગામથી આવતાં ફેરિયાને ગામમાં પ્રવેશ પર રોક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy