Gujarat/
સુરત કોરોના કેર વચ્ચે ઇન્જેક્શનની અછત, કિરણ હોસ્પિટલની બહાર લાગી લાંબી લાઇન, 10 હજાર ઇન્જેક્શન ફાળવણીની કરાઈ હતી જાહેરાત , મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરાઈ હતી, બે દિવસમાં માત્ર 3700 ઇન્જેક્શનનું કરાયું વિતરણ, શનિવારે 1200 ઇન્જેક્શનનું કરાયું હતું વિતરણ, રવિવારે 2500 ઇન્જેક્શનું કરાયું હતું વિતરણ, સોમવારે ઇન્જેક્શન ન હોવાથી વિતરણ બંધ હતું
