Gujarat/
સુરતના રામનાથઘેલામાં કોરોના મૃતદેહોનું વેઇટિંગ, ઉમરા સ્મશાન ગૃહ ખાતે ગેસની ભઠ્ઠી બગડી ગઈ,, સતત અંતિમ સંસ્કારથી ગેસની બે સગળીને નુકશાન, 4 માંથી 2 ગેસની ભટ્ટીઓ બંધ થતાં મુશ્કેલીઓ વધી, બીજી તરફ મૃતદેહો માટે એમ્બ્યુલન્સની પણ અછત, સ્મશાનગૃહ બહાર ખાનગી વાહનોમાં લવાયા રહ્યા છે મૃતદેહ
