Gujarat/
બોટાદ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર બંધ,14 થી 30 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ,મંદિરમાં હરિભક્તો નર દર્શન માટે નહીં મળે પ્રવેશ,ભક્તો ઓનલાઇન મારફતે કરી શકશે દર્શન
