Gujarat/
વડોદરામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની હાલાંકી, કોરોના ગ્રસ્ત દર્દીને ટેમ્પામાં લઈ જવાયા હોસ્પિટલ, ગાજરાવાડીમાં તારાચંદ ચાલવાને એમ્બ્યુલન્સ ન મળી, એમ્બ્યુલન્સ ન મળતા ટેમ્પોમાં હોસ્પિટલ લઈ જવાયા, દર્દીના પુત્રએ અનેક વાર 108ને કર્યો ફોન, પરંતુ સતત ફોન વ્યસ્ત રહ્યો , વડોદરામાં 108 એમ્બ્યુલન્સની પડી રહી છે અછત
