Gujarat/
ક્ચ્છ અબડાસાના MLAએ CMને લખ્યો પત્ર, ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ CMને લખ્યો પત્ર, કચ્છમાં કથળેલી કોવિડ સારવાર અંગે કરી રજૂઆત, ઓક્સિજન,રેમડેસીવીર ઇન્જેક્શન,ફાળવવા માગ, ક્ચ્છ જિલ્લામાં બીજી RTPCR લેબ ટેસ્ટ શરૂ કરો , કાલે કોરોનાની સમીક્ષા માટે ભુજમાં આવી રહ્યા છે સીએમ રૂપાણી
