Gujarat/
રાજકોટમાં એન્ટીજન ટેસ્ટની કીટ ખુટી, જિ.ના આરોગ્ય વિભાગ સંચાલિત ટેસ્ટિગ બુથમાં કીટ ખુટી, શ્યામનગર, માધાપર સહિતના કેન્દ્રમાં કીટ ખુટી, લોકોને 600 રૂ આપી ખાનગી લેબમાં કરાવવા પડે છે ટેસ્ટ
