Not Set/
કુંભમેળામાંથી પરત ફરેલાં વધુ 15ને કોરોના, વધુ 15 યાત્રીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, તમામને સમરસ હોસ્ટેલમાં મોકલાયા, કુંભયાત્રીને કોરોનાનો કુલ આંક 48 પર પહોંચ્યો, હરિદ્ધારથી આવેલા 230 યાત્રીનાં રેપિડ ટેસ્ટ કરાયા, અગાઉ CMની જાહેરાત બાદ તંત્ર દોડતું થયું
