Gujarat/ અમદાવાદમાં લોકો વળ્યાં સ્વયંભૂ બંધ તરફ, નરોડા વિસ્તારમાં સ્વૈચ્છિક બંધનો માહોલ, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય , નરોડા વિસ્તારમાં જોવા મળ્યો સન્નાટો , નરોડામાં છેલ્લા 3 દિવસથી બજારો છે બંધ, સતત કેસો વધતાં તંત્ર એલર્ટ પર

Breaking News