Gujarat/ અમરેલી ભાજપના નેતાના પુત્રના લગ્નમાં સો.ડિસ્ટ.નો અભાવ, અશ્વિન સાવલિયાના પુત્રના વરઘોડામાં કોરોના નૃત્ય, ભાજપના નેતા છે અશ્વિન સાવલિયા, ભીડમાં કોરોનાના નિયમોના ઊડ્યા ધજાગરા, ભાજપના નેતાઓ પણ હતા હાજર

Breaking News