Gujarat/ હવે લગ્ન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે, ગૃહવિભાગે જૂનો પરિપત્ર ફરી કાર્યાન્વિત કર્યો, લગ્નમાં ભીડ થશે તો પોલીસ સામે કાર્યવાહી કરાશે, રાજ્યનાં ડીજીપી આશિષ ભાટીયાએ કરી જાહેરાત, ઓનલાઇન રજિ.થી પોલીસ કરશે મોનિટરિંગ, લગ્નમાં 50 વ્યકિતની મર્યાદા નિર્ધારિત કરાઇ

Breaking News