Gujarat/ છોટાઉદેપુરના બોડેલીમાં લોકડાઉન,25 એપ્રિલથી એક સપ્તાહ સુધી લોકડાઉન,વેપારીઓ અને ગ્રામ પંચાયત દ્વારા લેવાયો નિર્ણય,બપોરે 1 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી,કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

Breaking News