America/
અમેરિકા ભારતને મદદ કરવા થયું તૈયાર, કોરોના વેક્સિનનો કાચો માલ આપશે અમેરિકા, ફ્રન્ટ લાઇન વર્કર્સને સાધનો ઉપલબ્ધ કરાવાશે, અમેરિકાએ કાચા માલની નિકાસ પર મૂક્યો હતો પ્રતિબંધ, નિકાસ પર પ્રતિબંધથી દુનિયામાં થયો હતો વિરોધ, અમેરિકા વેન્ટિલેટર, પીપીઈ કીટ ઉપલબ્ધ કરાવાશે
