Gujarat/ રાજકોટ ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા સ્વૈચ્છિક બંધ, 27 થી 28 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ , કોરોનાના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય, મેટોળા, આણંદપર,નવાગામમાં ટ્રાન્સપોર્ટ ઓફિસો રહેશે બંધ, મંગળ,બુધવારે માલ સામાનનું નહીં કરાય બુકીંગ

Breaking News