Gujarat/ ગાંધીનગર શહેર સદંતર બંધ કરાયું , પોલીસના વિશાળ કાફલા સાથે કરાયું મોનીટરીંગ, કોરોના સંક્રમણ ફેલાતા બજારો કરાઈ બંધ, રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં ચકાસણી, આવશ્યક ચીજ વસ્તુ સિવાયની દુકાનો કરાઈ બંધ , 5 મે સુધી બજારો બંધ રાખવાની આપી સૂચના

Breaking News