Gujarat/ રાજ્યમાં મૃત્યુ વધતાં સ્મશાનમાં વિનામુલ્યે લાકડા અપાશે, કોવિડ પ્રોટોકોલ મુજબ જરૂરિયાતને લઇ નિર્ણય, હાલની સ્થિતિ જોતા 31 જૂલાઇ સુધી લાકડા ફાળવાશે, સરકાર સ્મશાનમાં વિનામુલ્યે લાકડા ફાળવશે, વનવિભાગ પાસે લાકડાનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ

Breaking News