Gujarat/સુરત કોરોનાના ભરડામાં મનપા કમિશ્નરનો પરિવાર સપડાયો,કમિશ્નરના પત્ની અને પરિવારના અન્ય સભ્યો થયા કોરોના સંક્રમિત,બંચ્છાનિધિ પાનીના સાસુ-સસરાનો પણ થયા સંક્રમિત,હાલ તમામને હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ
Gujarat/રાજકોટ પાસે કંપનીના બોઇલર ભઠ્ઠી ફાટી,પીપરડી ગામે દેવ ઇન્ડસ્ટ્રીઝમાં બોઇલર ફાટ્યું,કુવાડવા વાંકાનેર વચ્ચે આવેલ છે પીપરડી ગામ,ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે,સમગ્ર ઘટનામાં એકનું મોત, 5 ઇજાગ્રસ્ત,રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડ્યા ઇજાગ્રસ્તોને
Gujarat/ગાંધીનગર સીએમ રૂપાણીનું નિવેદન, સરકારી અને પ્રાઇવેટ ઓફિસોમાં હવે ૫૦ ટકા હાજરી, હવેથી લગ્નમાં 50 લોકો જ હાજરી આપી શકશે,એપ્રિલ અને મે મા તમામ ધાર્મિક તહેવારો જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ
Gujarat/ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 6,021 કેસ,24 કલાકમાં 55 દર્દીના મોત,24 કલાકમાં 2854 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 30,680 એક્ટિવ કેસ,ગુજરાતમાં કુલ કેસનો આંક પહોંચ્યો 3,53,516
Gujarat/ગાંધીનગરમાં વધતા સંક્રમણનો મામલો,ગાંધીનગરના કલેક્ટરે બહાર પાડ્યુ જાહેરનામું,ગાંધીનગરમાં પાનના ગલ્લા બંધ કરવા આદેશ,13 થી 30 એપ્રિલ સુધી બંધ રાખવા આદેશ
Gujarat/અમદાવાદ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં વધારો,આજે નવા 26 વિસ્તાર કન્ટેનમેન્ટ હેઠળ,જુના 23 વિસ્તારો કન્ટેન્મેન્ટ હેઠળ થી દુર કરાયા,કુલ 393 વિસ્તરો કન્ટેન્મેન્ટ હેઠળ
National/બંગાળમાં CM મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ,24 કલાક માટે CM મમતા બેનર્જીના પ્રચાર પર પ્રતિબંધ,આજે રાત્રે 8 વાગ્યાથી કાલે રાત્રે 8 વાગ્યા સુધી પ્રતિબંધ,ચૂંટણી પંચે બંગાળના CMના પ્રચાર પર પ્રતિબંધ,હિન્દુ- મુસ્લિમના નિવેદન પર ચૂંટણી પંચની કાર્યવાહી
Gujarat/રેમડીસીવેર કૌભાંડમાં પોલીસ તપાસનો ધમધમાટ,વડોદરા પોલીસે કૌભાંડમાં વધુ બે લોકોની અટકાયત કરી,કૌભાંડમાં શ્રીજી હોસ્પિટલના કૃણાલ પટેલની અટકાયત,જીગા નામના શખ્સની પણ પોલીસે અટકાયત કરી,બે મહિનામાં 50 ઇન્જેક્શનની કાળાબજારી કરી,પડતર કિંમતનાં ઇન્જેક્શન ઊંચા ભાવે વહેચતા હતા,દર્દીઓનો નકલી રેકોર્ડ ઉભો કરી પ્રિસ્ક્રીપ્શન તૈયાર કરતા,પ્રિસ્ક્રીપ્શન તૈયાર કરી રેમડીસીવેરની હેરાફેરી,કૃણાલ પટેલ મૂળ ખેડાનો વડોદરામાં ભાડાના મકાનમાં રહે,ડો.નાગોરા સહિતનાં આરોપીઓની પુછપરછમાં નામ ખુલ્યું,કૃણાલની પૂછપરછમાં જીગા નામનાં શખ્સનું નામ ખુલ્યું
Gujarat/શિક્ષણ બોર્ડની ચૂંટણી મોકૂફ,25 એપ્રિલના રોજ યોજાવાની હતી ચૂંટણી,કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રખાઇ,80 હજાર મતદારો કરવાના હતા મતદાન,આગામી સમયમાં નવી તારીખની કરાશે જાહેરાત,ચૂંટણી અધિકારી ડી.એસ.પટેલે કરી જાહેરાત
Gandhinagar/શિક્ષણ બોર્ડની ચૂંટણી મોકૂફ, 25 એપ્રિલના રોજ યોજાવાની હતી ચૂંટણી, કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રખાઇ, 80 હજાર મતદારો કરવાના હતા મતદાન, આગામી સમયમાં નવી તારીખની કરાશે જાહેરાત, ચૂંટણી અધિકારી ડી.એસ.પટેલે કરી જાહેરાત