Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/શિક્ષણ બોર્ડની ચૂંટણી મોકૂફ, 25 એપ્રિલના રોજ યોજાવાની હતી ચૂંટણી, કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રખાઇ, 80 હજાર મતદારો કરવાના હતા મતદાન, આગામી સમયમાં નવી તારીખની કરાશે જાહેરાત, ચૂંટણી અધિકારી ડી.એસ.પટેલે કરી જાહેરાત

ભાવનગર/ભાવનગર સર.ટી હોસ્પિટલમાં તોડફોડ, કોરોના દર્દીનું અવસાન થતા પરિવારજનોનો હોબાળો, મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી, ઘટના અંગે જાણ થતા પોલીસ હોસ્પિટલ દોડી આવી

Gujarat/મોરબી હળવદમાં સોમવાર બપોરે 2 વાગ્યાથીસ્વૈચ્છિક લોકડાઉન, શહેરમાં આજથી અઠવાડિયા માટે સ્વયંભૂ લોકડાઉન

Gujarat/ગાંધીનગરના દહેગામમાં 13 થી 18 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન, સાંજે 4 વાગ્યા બાદ ધંધા રોજગાર રહેશે બંધ, ઇમરજન્સી સેવાઓ 24 કલાક રહેશે ચાલુ, દૂધની ડેરીઓ રાત્રે 10 વાગ્યા સુધી રહેશે ચાલુ

Gujarat/અમદાવાદમાં કોરોનાનું કહેર વધતા કાલથી ગાંધી આશ્રમ બંધ, 13 એપ્રિલથી નવી સુચના સુધી સાબરમતી આશ્રમ બંધ, મુલાકાતીઓ ગાંધી આશ્રમ નહીં કરી શકે મુલાકાત

Gujarat/અમરેલી અને બાબરા માર્કેટ યાર્ડ 18 એપ્રિલ સુધી બંધ…ચોટીલા APMC પણ 18 મી સુધી બંધ

Amreli/અમરેલી જીલ્લામાં કોરોનાનો વધ્યો કહેર, જિલ્લાના બે માર્કેટિંગ યાર્ડ 5 દિવસ સુધી રહેશે બંધ, અમરેલી APMC 14 થી 18 એપ્રિલ સુધી રહેશે બંધ, બાબરા APMC 13 થી 18 એપ્રિલ સુધી રહેશે બંધ, રજાના દિવસે ખેત જણસો નહીં લાવવા ખેડૂતોને અનુરોધ

Gujarat/તાપી બાજીપુરામાં આવતીકાલથી બપોર બાદ લોકડાઉન, સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી રહેશે દુકાનો ખુલ્લી, કોરોનાનું સંક્રમણ વધતા કમલછોડ ગ્રા.પં.નો નિર્ણય, 13થી 21 એપ્રિલ સુધી બપોર બાદ લોકડાઉનનો નિર્ણય, ગામમાં મેડિકલ દુકાનો અને દવાખાના રહેશે ખુલ્લા, રેસ્ટોરન્ટ બપોરે 4 થી 8 સુધી માત્ર પાર્સલ સેવા આપશે

Not Set/ભારતને મળી વધુ એક કોરોના વેક્સિન, રશિયાની સ્પુતનિક-V વેક્સિનને અપાઇ મંજૂરી, સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ વેક્સિનને આપી મંજૂરી

Gujarat/સુરેન્દ્રનગરની ચોટીલા APMC કાલથી 18 એપ્રિલ સુધી રહેશે બંધ, માર્કેટીગ યાર્ડ 6 દિવસ બંધ રાખવાનો નિર્ણય, કોરોના સંક્રમણને લઈને લેવાયો નિર્ણય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy