Gujarat/કચ્છમાં આવ્યો ભૂંકપનો આંચકો, ભચાઉ પાસે 3.2ની તિવ્રતાનો આંચકો, ભચાઉથી 9 કિમી દૂર નોંધાયુ કેન્દ્રબિંદુ
Gujarat/કચ્છમાં આવ્યો ભૂંકપનો આંચકો, ભચાઉ પાસે 3.2ની તિવ્રતાનો આંચકો, ભચાઉથી 9 કિમી દૂર નોંધાયુ કેન્દ્રબિંદુ
Gujarat/સુરતમાં કોરોનાનો કહેર યથાવત, બપોર સુધી કોરોનાના નવા 403 કેસ , શહેરમાં 332 ગ્રામ્યમાં 71 પોઝિટિવ કેસ , બપોર સુધીમાં શહેરમાં 2 વ્યક્તિના મોત, શહેર અને ગ્રામ્યમાં કુલ 75,348 કેસ
Gujarat/અમરેલીના લીલીયામાં ડાયમંડ એસો. નો કારખાનાઓ 10 દિવસ બંધ રાખવાનો નિર્ણય, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/ખોડલધામના વડા નરેશ પટેલના પુત્રનું નિવેદન , મારા માતા પિતા નું સ્વાસ્થ્ય સારું: શિવરાજ પટેલ , સર્વે સર્મથકોની પ્રાર્થનાથી સ્વાસ્થ્ય સારું:શિવરાજ પટેલ , એક સપ્તાહ પહેલાં થયા હતા કોરોના સંક્રમિત
Gujarat/રાજકોટમાં પોલીસ તંત્રમાં કોરોના પ્રસર્યો , મનોહરસિંહ જાડેજા બીજીવાર કોરોના સંક્રમિત , રાજકોટ DCP ઝોન-2ના અધિકારીને કોરોના , કોરોનાના વેક્સિનના બંને ડોઝ લીધા હતા , શહેર પોલીસના 40 અધિકારી-કર્મીઓને પણ કોરોના
Gujarat/ગાંધીનગરના લીંબોદરા ગામમાં સ્વૈચ્છિક બંધ , માણસા તાલુકાનું લીંબોદરા ગામ સ્વયંભૂ બંધ , ગામમાં બપોરે 1 વાગ્યા બાદ દુકાનો રહેશે બંધ , કોરોના સંક્રમણ વધતાં ગ્રામજનોનો સ્વયૂં નિર્ણય
Gujarat/ગાંધીનગરના માણસા તાલુકાના લીંબોદરા ગામ સ્વયંભૂ બંધ, ગામમાં બપોરે 1 વાગ્યા બાદ દુકાનો બંધ, કોરોના સંક્રમણ વધતાં ગ્રામજનોનો સ્વયૂં નિર્ણય
Gujarat/સુરતના ઝંખવાવ-વાંકલ ગામમાં વેપારીઓનો બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય, આજે અને કાલે સ્વૈચ્છિક દુકાનો રાખશે બંધ