Gujarat/રાજકોટમાં પોલીસ તંત્રમાં કોરોના પ્રસર્યો, મનોહરસિંહ જાડેજા બીજીવાર કોરોના સંક્રમિત, રાજકોટ DCP ઝોન-2ના અધિકારીને કોરોના, કોરોનાના વેક્સિનના બંને ડોઝ લીધા હતા, શહેર પોલીસના 40 અધિકારી-કર્મીઓને પણ કોરોના
Gujarat/વલસાડનું પારનેરા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ, ચૈત્રિ નવરાત્રિ દરમિયાન ચામુંડા મંદિર રહેશે બંધ, 13 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ, પારનેરા મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય , મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો થઈ રહ્યો છે આરંભ મંદિરમાં પૂજાવિધિ તેમજ હોમહવન ચાલુ રહેશે
Gujarat/વલસાડનું પારનેરા ચામુંડા મંદિર 13 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે રહેશે બંધ, પારનેરા મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય
Gujarat/વડોદરા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસનાં દેખાવો, રેમડીસીવેર ઇન્જેક્શનની અછત મુદ્દે કોંગ્રેસનું પ્રદર્શન, ઇન્જેક્શનની કાળાબજારી રોકવા કોંગ્રેસની માંગ, દર્દીઓને યોગ્ય સારવારને લઇને કોંગ્રેસની રજુઆત
Gujarat/રાજકોટમાં કોરોના કેસમાં વધારો, કલેક્ટર દ્વારા કરાયો આદેશ, 30 એપ્રિલ સુધી તમામ જન સેવા કેન્દ્ર બંધ કરવા આદેશ, પુરવઠાની ચારેય ઝોનલ કચેરી બંધ કરવા આદેશ
Gujarat/ડભોઇના કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન, કાંતિ મહેતાનું કોરોનાને કારણે થયું નિધન , કોંગ્રેસ નેતાના નિધનથી કોંગ્રેસમાં શોકની લાગણી
Gujarat/રાજકોટના જસદણનાં બપોર બાદ સ્વૈચ્છિક બંધ , જસદણ અડધો દિવસ એક સપ્તાહ સુધી બંધ, કોરોનાના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય, દૂધ, મેડિકલ સહિતની સુવિધાઓ ચાલુ રહેશે
Gujarat/ગુજ.હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી , આગામી 15મી એપ્રિલે હાથ ધરાશે સુનાવણી, ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને કર્યા સુચન , લગ્નવિધિ-અંતિમવિધિ સિવાયનાં કાર્યક્રમ પર રોક લગાવવા સુચન , લગ્નમાં 100ને બદલે 50 લોકોની સંખ્યા કરવા સુચન, અન્ય કાર્યક્રમોમાં 8-10 લોકોથી વધુ લોકો ભેગા ના થાય , ઓફિસમાં બોલાવાતા લોકોની સંખ્યા ઘટાડવા સુચન, ઓફીસ સ્ટાફ 50 ટકા અથવા ઓલ્ટરનેટ થાય તે જરૂરી, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન જરૂરી,
Gujarat/મહેસાણામાં બહુચરાજી મંદિર રહેશે બંદ, 13 એપ્રિલથી 30 એપ્રિલ સુધી રહેશે બંદ, કોરોનાના કેસો વધતા લેવાયો નિર્ણય, બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય
Gujarat/રાજકોટમાં મનપા કમિશનરે ચેકિંગ હાથ ધર્યું , ઉદિત અગ્રવાલની લોકોને માસ્ક પહેરવા અપીલ , મનપા કમિશનર ઉદિત અગ્રવાલનું નિવેદન , અમને દંડ લેવામાં જરાય રસ નથી: ઉદિત અગ્રવાલ , સ્મશાન માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે , અમૃત ઘાયલ હોલમાં 3 દિવસમાં 200 ઓક્સિજન બેડ શરૂ થશે