Gujarat/ ગુજ.હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી , આગામી 15મી એપ્રિલે હાથ ધરાશે સુનાવણી, ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને કર્યા સુચન , લગ્નવિધિ-અંતિમવિધિ સિવાયનાં કાર્યક્રમ પર રોક લગાવવા સુચન , લગ્નમાં 100ને બદલે 50 લોકોની સંખ્યા કરવા સુચન, અન્ય કાર્યક્રમોમાં 8-10 લોકોથી વધુ લોકો ભેગા ના થાય , ઓફિસમાં બોલાવાતા લોકોની સંખ્યા ઘટાડવા સુચન, ઓફીસ સ્ટાફ 50 ટકા અથવા ઓલ્ટરનેટ થાય તે જરૂરી, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન જરૂરી,

Breaking News