Gujarat/બોટાદ જિલ્લામાં કોરોનાની વકરતી સ્થિતિ, બોટાદના MLA સૌરભ પટેલે ફાળવ્યા ઇંજેક્શન, જિલ્લાને 300 રેમડેસીવીર ઇંજેક્શન ફાળવ્યા., બોટાદ,ગઢડા, બરવાળામાં વધુ 80 બેડ ફાળવ્યા
Gujarat/ક્ચ્છ આદિપુરના જુમાપીર ફાટક પાસે અકસ્માત, કારની ટક્કરથી બાઇક સવાર પિતા-પુત્રના મોત , અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે , અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર , આદિપુર પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી
Gujarat/રાજકોટમાં કોરોના વાયરસનો હાહાકાર , 24 કલાકમાં વધુ 42 દર્દીઓના મોત, 2 દિવસમાં રેકોર્ડ બ્રેક 87 દર્દીના મોત, 6 દિવસથી મૃત્યુઆકમાં સતત વધારો , વધતા મોતથી તંત્રની ચિંતામાં વધારો
Gujarat/જામનગરના ધુડશિયા ગામમાં સ્વૈચ્છીક બંધ, એક સપ્તાહ સુધી સ્વયંભૂ આંશિક લોકડાઉન, કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય ,, કોરોના સંક્રમણને પગલે ગ્રા.પં. દ્વારા કરાયો નિર્ણય, સવાર સાંજ બે-બે કલાક માટે જ દુકાનો ખુલ્લી રખાશે
Gujarat/નવસારીના વાંસદામાં રહેશે સ્વૈચ્છિક બંધ , બપોરે 4 વાગ્યા બાદ દુકાનો રહેશે બંધ , વેપારી મંડળ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય, સોમથી શુક્ર સુધી બપોરે 4 બાદ દુકાનો રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય
Gujarat/રાજકોટના જેતપુરમાં આજથી રાત્રિ કરફ્યૂ , રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ , ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા લેવાયો નિર્ણય , આજથી 30 તારીખ સુધી રાત્રે જનતા કરફ્યૂ, 30 એપ્રિલ સુધી શનિ-રવિ બજારો રહેશે બંધ
Gujarat/પોરબંદરમાં કોરોનાનો વધ્યો કહેર, આજથી બપોર બાદ સ્વૈચ્છિક બંધ , ગ્રેઇન મર્ચન્ડ એસો. દ્વારા લેવાયો નિર્ણય, 25 એપ્રિલ સુધી 3 વાગ્યા પછી દુકાનો બંધ , બપોર બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય
Gujarat/જામનગર જાલિયા માનસર ગામમાં આંશિક બંધ, આજથી બપોરે 12 વાગ્યા બાદ સ્વૈચ્છિક બંધ , કોરોના સંક્રમણ વધતાં ગ્રામ પંચાયતનો નિર્ણય , 7 થી 11 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી , ગામમાં એક સપ્તાહ સુધી રહેશે સ્વૈચ્છિક બંધ
Gujarat/પોરબંદરમાં કોરોનાનો વધ્યો કહેર , બપોર બાદ દુકાનો બંધ રાખવાનો કર્યો નિર્ણય, પોરબંદર ગ્રેઇન મર્ચન્ડ એસો. દ્વારા લેવાયો નિર્ણય, આજથી 25 એપ્રિલ સુધી 3 વાગ્યા પછી દુકાન બંધ
Gujarat/મહીસાગર બાલાસિનોરનું રૈયોલી ડાયનોસોર પાર્ક બંધ, આજથી 30 એપ્રિલ સુધી રહેશે સંપૂર્ણ બંધ , કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર દ્વારા લેવાયો નિર્ણય, ડાયનોસોર પાર્ક અને મ્યુઝિયમ સંપૂર્ણ બંધ રખાશે