Gujarat/
જામનગરના ધુડશિયા ગામમાં સ્વૈચ્છીક બંધ, એક સપ્તાહ સુધી સ્વયંભૂ આંશિક લોકડાઉન, કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય ,, કોરોના સંક્રમણને પગલે ગ્રા.પં. દ્વારા કરાયો નિર્ણય, સવાર સાંજ બે-બે કલાક માટે જ દુકાનો ખુલ્લી રખાશે
