Gujarat/અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલ બહાર ભીડ, રેમડેસિવિર ઇન્જેક્શન લેવા લોકો ઉમટ્યા, વહેલી સવારથી ઇન્જેક્શન લેવા લોકોની લાઇન , રેમડેસિવર ઇન્જેક્શન લેવા લોકોના હવાતિયાં
Gujarat/જેતપુરમાં માર્કેટીગ યાર્ડમાં બે દિવસનું લોકડાઉન, માર્કેટીગ યાર્ડમાં બે દિવસ જણસીની આવક રહેશે બંધ, આજે અને આવતીકાલે જણસીની આવક બંધ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/ગોવા રબારી કેસમાં સફળતા, ક્રાઈમ બ્રાન્ચે હથિયાર જપ્ત કર્યા, સંજય દેસાઈ પાસેથી 5 હથિાર, 52 કારતુસ જપ્ત, ગોવા રબારી ગેંગે માગી હતી ખંડણી
Surat/સુરતમાં ઇંજેક્શન લેવા માટે લોકોના વલખા, ભાજપ કાર્યાલય બહાર સવારથી લાઇનો, લોકો વહેલી સવારથી જ ઉભા લાઈનમાં, દર્દીઓ માટે ઇન્જેક્શનની તાતી જરૂરિયાત, ઇન્જેક્શન માટે લાઈનો હજુ પણ યથાવત
Ahmedabad/અમદાવાદમાં IIMમાં કોરોના વિસ્ફોટ, 6 દિવસમાં નવા 48 કેસ નોંધાયા, વિદ્યાર્થીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફને કોરોના, સતત RT-PCR કરવામાં આવી રહ્યાં છે, અત્યાર સુધી કુલ 173 પોઝિટિવ કેસ નોંધાયા
Gujarat/ગુજરાતમાં આરોગ્ય કટોકટીના અણસાર, આજે હાઈકોર્ટમાં સુઓમોટોની સુનાવણી, ચીફ જસ્ટીસના વડપણ હેઠળની બેંચ કરશે સુનાવણી, કોરોનાની સ્થિતિ ગંભીર હોવાનું HCનું તારણ, ઓક્સિજન-રેમડેસિવિર જેવી સુવિધાનો અભાવ
Dwarka/દેવભૂમી દ્વારકા જગતમંદિર આજથી બંધ, મંદિરમાં આજથી ભક્તોને નહીં મળશે પ્રવેશ, દ્વારકા નજીક આવેલ તમામ મંદિરો પણ બંધ, શિવરાજપુર બીચ પર લોકોને પ્રવેશ પર રોક, આગામી સૂચના ન મળે ત્યાં સુધી મંદિર રહેશે બંધ, ભક્તો ઓનલાઇનના માધ્યમથી દર્શન કરી શકશે
India/દેશમાં કોરોનાની ફોર્મ્યૂલા-વન ગતિ, 24 કલાકમાં 1.69 લાખ નવા કેસ, અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંક, એક્ટિવ કેસ હવે 12 લાખની લગોલગ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 63,294 કેસ, દેશમાં મૃત્યુઆંક હવે 1.70 લાખને પાર, દેશમાં કુલ કેસ હવે 1.35 કરોડને પાર
National/દેશમાં કોરોનાની સુનામી,છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1 લાખ 52 હજારથી વધુ કેસ,મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63 હજારથી વધુ નવા કેસ,મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં 349 દર્દીનાં મોત,દેશમાં છેલ્લાં 24 કલાકમાં દેશમાં 839 લોકોનાં મોત
Gujarat/અમદાવાદ શહેરમાં કોરોનાનો હાહાકાર,AMCએ વધુ 39 હોસ્પિટલના બેડ વધાર્યા,618 બેડ વધારવામાં આવ્યા,કોરોનાનું સંક્રમણ વધતા વધાર્યા બેડ