Gujarat/‘રાજ્યમાં ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ’,ગુજરાત હાઈકોર્ટનું તારણ,હાલની સ્થિતિના મુદ્દાને સુઓમોટો જાહેરહિતની અરજી ગણી,આ કેસમાં કેન્દ્ર અને રાજ્યને પક્ષકાર તરીકે જોડવા આદેશ,કોરોના મેનેજમેન્ટમાં સરકારની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ,12 એપ્રિલે ચીફ જસ્ટીસના વડપણવાળી બેંચ કરશે સુનવણી,રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિગંભીર હોવાનું કોર્ટનું તારણ
Gujarat/ATS DIG હિમાંશુ શુક્લાની FATF મૂલ્યાંકન ટીમમાં પસંદગી,ભારત FATF મૂલ્યાંકન માટે કરી રહ્યું છે તૈયારી,કેન્દ્રોએ તૈયારીઓની દેખરેખ માટે 3 આઇપીએસની કરી પસંદગી,વિશ્વ બેન્કના નાણાંના ત્રાસવાદમાં ઉપયોગ અંગે કરે છે મૂલ્યાંકન,FATF માં હાલ પાકિસ્તાન છે ગ્રે લિસ્ટમાં,IPS 2005 બેચના હિમાંશુ શુક્લાને ડેપ્યુટેશન પર જવું પડશે,કેન્દ્રની માંગ પર DGP ગુજરાત આપશે મંજૂરી
Gujarat/રેમડેસિવિર ઇન્જે.ની કાળાબજારીનો મામલો,DGP દ્વારા સમગ્ર મામલે કાર્યવાહીના આપ્યા આદેશ,રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને અપાયો આદેશ,વડોદરામા કાળાબજારીના બે કેસ આવતા કાર્યવાહીના સુચન,રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી પર પોલીસનું મોનિટરિંગ
Gujarat/દ્વારકાના જગત મંદિરમાં ભક્તો પર પ્રવેશ પ્રતિબંધ,ફરી એકવાર તંત્ર દ્વારા લેવાયો નિર્ણય,કોરોનાના સંક્રમણને અટકાવવા તંત્રએ લીધો નિર્ણય,આવતીકાલથી 30 એપ્રિલ સુધી મંદિરમાં ભક્તો માટે બંધ,મંદિર પર ધજા ચઢાવવા માટે 20 લોકોને છૂટ અપાશે,દ્વારકાધીશ મંદિરના ઓનલાઈન મારફતે દર્શન કરી શકશે,www. dwarkadhish.org પરથી દર્શન કઈ શકશે
Gujarat/રાજ્યમાં કોરોનાનો હાહાકાર, ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 5469 કેસ,24 કલાકમાં 54 દર્દીના મોત,24 કલાકમાં 2976 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 27,568 એક્ટિવ કેસ,ગુજરાતમાં કુલ કેસનો આંક પહોંચ્યો 3,47,495
Gujarat/રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,કોરોનાનું સંક્રમણ વધતા રા.સરકારનો નિર્ણય,30 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ પર પ્રતિબંધ,30 એપ્રિલ સુધી કોલેજમાં ઓફલાઇન શિક્ષણ કરાયું બંધ,તમામ સરકારી અને ખાનગી કોલેજો રહેશે બંધ,દરેક સેમે. માટે ઓનલાઇન શિક્ષણ ચાલશે
Gujarat/જામનગર ફલ્લા ગામમાં 12 એપ્રિલથી સ્વૈચ્છિક લોકડાઉન,એક સપ્તાહ સુધી સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય,વધતા કોરોના સંક્રમણને પગલે ગ્રા.પં. દ્વારા લેવાયો નિર્ણય,મેડિકલ,આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો રખાશે બંધ
Gujarat/દાહોદના પાવડી SRP ગ્રુપ-5માં કોરોનાનો રાફડો,SRPના જવાનો થયા કોરોના પોઝિટીવ,SRPના 47 જવાનો થયા કોરોના સંક્રમિત,તમિલનાડુની ચૂંટણીમાં બંદોબસ્તમાં હતા જવાનો,ચૂંટણી પૂર્ણ કરી પરત ફરતા જવાનોનો કરાયો રેપિડ ટેસ્ટ,તામિલનાડુ ચૂંટણીમાં 392 જવાનો ગયા હતા,392 જવાનમાંથી 47 જવાન થયા પોઝીટીવ,408 જવાનોના કરાયા ટેસ્ટ,હાલ જવાનોને આઇસોલેટ કરાયા
Gujarat/રણુંનું સુપ્રસિદ્ધ તુલજા ભવાની મંદિર 9 દિવસ બંધ, ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિર રહેશે બંધ, 13 થી 21 એપ્રિલ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય, કોરોનાની પરિસ્થિતિને જોતાં લેવાયો નિર્ણય, મંદિર પરિસરનાં તમામ ધાર્મિક કાર્યક્રમો રદ, નવરાત્રીમાં મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાંથી આવે છે ભક્તો, સોશ્યલ મીડિયાનાં માધ્યમથી થશે માતાજીનાં દર્શન
Gujarat/મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન, મુખ્યમંત્રી રૂપાણીએ પાઠવી ટ્વિટથી શ્રદ્ધાંજલિ, કેન્દ્રીય ગૃહમંત્રી શાહે ટ્વિટથી પાઠવી શ્રદ્ધાંજલિ, ભારતી બાપુને જૂનાગઢ ખાતે અપાશે સમાધિ, 93 વર્ષની વયે ભારતી બાપુ થયાં બ્રહ્મલીન