Gujarat/નવસારીના ચીખલીમાં સ્વૈચ્છિક લોકાડાઉન, 30 એપ્રિલ સુધી શનિવાર-રવિ રહેશે બંધ, આજથી 30 એપ્રિલ સુધી સાંજે 7 વાગ્યા બાદ દુકાનો બંધ , તંત્ર અને વેપારી સંગઠનો દ્વારા લેવાયો નિર્ણય , માસ્ક વગર ફરતા લોકોને દંડ કરવામાં આવશે,
Gujarat/બોટાદ-બરવાળા આજે બંધ, નગરપાલિકા દ્વારા લેવાયો નિર્ણય, કોરોના કેસ વધતા લેવાયો નિર્ણય, એક દિવસ માટે શહેર બંધ રાખવાનો નિર્ણય
Gujarat/વડોદરાનાં સાવલીમાં આજથી લોકડાઉન, 18 એપ્રિલ સુધી રહેશે સ્વૈચ્છિક લોકડાઉન, 3 વાગ્યા બાદ સ્વયંભૂ દુકાનો રહેશે બંધ, નગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણ રોકવા નિર્ણય
Gujarat/નવસારીનું ખેરગામ આજે સંપૂર્ણ બંધ, આગામી 30 એપ્રિલ સુધી શનિ-રવિ રહેશે બંધ, કોરોનાનું સંક્રમણ અટકાવવા નિર્ણય, વેપારી મંડળ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય
Gujarat/ભરૂચના ઈલાવમાં સ્વૈચ્છિક લોકડાઉન, 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન, સવારે 7 થી બપોરે 12 સુધી દુકાનો રહેશે ખુલ્લી, માસ્ક વગર ફરતા લોકો પાસે 50 રૂ દંડ લેવાશે, ગ્રામપંચાયતની બેઠકમાં લેવાયો નિર્ણય
Gujarat/આજથી સોમનાથ મંદિર રહેશે બંધ, અન્ય નિર્ણય ન આવે ત્યાં સુધી રહેશે બંધ , સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય , સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે રહેશે બંધ , ભક્તો ઓનલાઇન માધ્યમથી કરી શકશે દર્શન
Gujarat/સુરતના કીમ ગામે સ્વૈચ્છિક લોકડાઉન, વેપારી આગેવાનો દ્વારા લેવાયો નિર્ણય, રવિવારે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય
Maharastra/મહારાષ્ટ્રમાં ફરી લાગી શકે લોકડાઉન, મહારાષ્ટ્ર CM ઠાકરેએ આપ્યા સંકેત, ગઇકાલે રાજકીય પક્ષો સાથે થઇ બેઠક, મહારાષ્ટ્રમાં સ્થિતિ વકરતાં લેવાઇ શકે નિર્ણય
India/દેશમાં આજથી રસીકરણ ઉત્સવ ઉજવાશે, PM મોદીએ CM સાથે બેઠક બાદ કરી હતી ઘોષણા, 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી રસીકરણ ઉત્સવ, રસીકરણને વેગવંત બનાવવા કરાશે પ્રયાસ
Gujarat/સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર બંધ, 20 દિવસ મંદિર તેમજ અન્નક્ષેત્ર બંધ, મંદિર અને અન્નક્ષેત્ર બંને 30 એપ્રિલ સુધી બંધ, આજથી જલારામ બાપાના દર્શન ભક્તો માટે બંધ, કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે લેવાયો નિર્ણય,