Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ક્ચ્છ વધતા જતા કોરોનાને લઈને મહત્વનો નિર્ણય, ભચાઉમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન, વેપારીઓ રાત્રે 8 થી સવારે 6 સુધી બંધ પાડશે, નગરપાલીકા, પોલીસ અને વેપારીની બેઠકમાં લેવાયો નિર્ણય

Gujarat/કચ્છના નાડાપામાં આંશિક લોકડાઉન, ભુજના નાડાપામાં આજથી લોકડાઉન, કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામજનો દ્વારા લેવાયો નિર્ણય, 17 એપ્રિલ સુધી 8 દિવસ આંશિક લોકડાઉન, સવારના 7 થી 12 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે

Gujarat/યાત્રાધામ શામળાજી મંદિર આજથી બંધ , આગામી 10 દિવસ માટે મંદિર બંધ રહેશે , કોરોનાના વધતા સંક્રમણના કારણે મંદિર ટ્રસ્ટનો નિર્ણય , ભગવાન શામળિયાની આરતી અને પૂજા ચાલુ રહેશે

Gujarat/સાબરકાંઠા ખેડબ્રહ્મા શહેરમાં બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉન, ખેડબ્રહ્મામાં વેપારી એસો. દ્વારા બંધનો નિર્ણય, આજે અને આવતીકાલે બંધ રાખવાનો નિર્ણય, કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા લેવાયો નિર્ણય

Gujarat/અમદાવાદમાં કોરોના સંક્રમણમાં વધારો, નવા 31 સ્થળ માઇક્રો કન્ટે.ઝોનમાં મુકાયા, થલતેજ સનરાઇઝ પાર્કનાં 800 લોકો કન્ટે.માં, 13 સ્થળોને માઇક્રો કન્ટે.ઝોનમાંથી દુર કરાયા, અમદાવાદ શહેરમાં કોરોનાનાં નવા 1409 કેસ,

Gujarat/મહામંડલેશ્વર ભારતીબાપુ થયા બ્રહ્મલીન, 93 વર્ષની વયે ભારતી બાપુ બ્રહ્મલીન, સરખેજ આશ્રમ ખાતે દર્શનાર્થે રખાશે પાર્થિવદેહ, સવારે 9.30 સુધી કરી શકાશે અંતિમ દર્શન, ભારતીબાપુને જૂનાગઢમાં અપાશે સમાધિ

Gujarat/સુરત જિલ્લા કલેક્ટરનું જાહેરનામું , ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ કર્ફ્યુનો કર્યો આદેશ, રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનું એલાન સંક્રમણ ને રોકવા લેવાયો નિર્ણય, આવશ્યક ચીજ વસ્તુઓ પર કોઈ પ્રતિબંધ નહિ

Gujarat/ગીર સોમનાથ ઉનામાં 6 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન, નગરપાલિકા દ્વારા લેવાયો નિર્ણય, નગરપાલિકા અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેવાયો નિર્ણય, 12 અપ્રિલથી 18 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન

Gujarat/ગાંધીનગર મનપાની ચૂંટણી અંતે મુલતવી, ચૂંટણીપંચે અંતે કરી જાહેરાત, કોરોનાની સ્થિતિ સુધરે ત્યારબાદ નવી તારીખની જાહેરાત, અત્યાર સુધીની પ્રક્રિયા રહેશે યથાવત્, માત્ર મતદાન અને પ્રચારનો સમય જ થશે જાહેર, ચૂંટણી પંચ સ્થિતિ સુધર્યા બાદ નવી સ્થિતિનું કરશે એલાન, સીએમ અને વિરોધ પક્ષ પહેલેથી રદ્દ કરવા કરી છે રજૂઆત

Gujarat/સુરતમાં કિરણ હોસ્પિટલ બહાર લાગી લાઈનો, 2 કિમી લાંબી લાઈનો લાગી, ઈન્જેકશનનો જથ્તો હોસ્પિટલમાં આવી હોવાની વાત, ઈન્જેકશનના ટોકન માટે લાંબી લાઈનો લાગી, સરકારે જાહેરાત કરી 10 હજાર ઈન્જેક્શન મંગાવ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy