Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/મોડાસા નગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે, ભાવસાર વાળા ખાડિયા વિસ્તારની ઘટના, પાલિકા દ્વારા ગટરનાં ઢાંકણાં ખુલ્લા મૂક્યા, ખુલ્લા ઢાંકણાનાં લીધે થયો અકસ્માતની ઘટના બાઈક ચાલક ખુલ્લી ગટરમાં ખાબક્યો ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઇ કેદ

Gujarat/તાપી જિલ્લામાં કોરોનાએ પકડી રફતાર, આજે જિલ્લામાં કોરોનાનાં 15 કેસ નોંધાયા, સોનગઢમાં 4, નિઝર, ઉચ્છલ, વોલોડમાં 3-3 કેસ નોંધાયા, વ્યારા અને ડોલવણમાં 1-1 કેસ નોંધાયો, જિલ્લામાં એક્ટીવ કેસનો આંક 59 પર પહોંચ્યો

Gujarat/રાજકોટમાં ફૂટયો કોરોના બોમ, બપોર સુધીમાં કોરોનાનાં નવા 203 કેસ , સતત કેસો વધતાં તંત્ર એલર્ટ પર

Gujarat/ગાંધીનગર મનપા ચૂંટણી મોકૂફ રાખવાની બાબત , ભાજપ પ્રદેશ પ્રમુખે ચૂંટણી કમિશનરને કરી રજુઆત , રાજ્ય ચૂંટણી આયોગને સીઆર પાટીલે લખ્યો પત્ર , સીઆર પાટીલે ચૂંટણી મોકૂફ રાખવા માટે લખ્યો પત્ર, કોરોનાની વર્તમાન સ્થિતિમાં ચૂંટણી મોકૂફ રાખવા રજુઆત

Gujarat/આવતીકાલથી સોમનાથ મંદિર રહેશે બંધ , અન્ય નિર્ણય ન આવે ત્યાં સુધી રહેશે બંધ , સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય , સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે રહેશે બંધ ભક્તો ઓનલાઇન માધ્યમથી કરી શકશે દર્શન

Gujarat/અમરેલીના નાજાપુરમાં બે દિવસ લોકડાઉન, શનિ-રવિ નાજાપુરમાં રહેશે લોકડાઉન, સ્વૈચ્છિક લોકડાઉન કરવા ગ્રામપંચાયત દ્વારા અપીલ, સવારે 8 થી 10 સુધી દુકાનો રહેશે બંધ

Gujarat/અમરેલીના વડીયામાં સ્વૈચ્છિક લોકડાઉન, એગ્રો એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય, ત12 એપ્રિલથી 30 એપ્રિલ સુધી લોકડાઉન, સવારે 7 થી બપોરે 1 સુધી દુકાનો રહેશે ખુલ્લી, 1 વાગ્યા બાદ વેપારીઓ દુકાનો બંધ રાખશે

Gujarat/વડોદરામાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્રની મુહિમ તેજ, કોરોનાને આમંત્રણ આપનારા સામે ગાંધીગીરી, માસ્ક વિના ફરનારાઓને હાર પહેરાવી સબક શીખવ્યો, જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા અનોખો પ્રયોગ, બેદરકારોને કાયદાનું ભાન કરાવવા કરાયો પ્રયોગ

Gujarat/30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન, સવારે 7 થી બપોરે 12 સુધી દુકાનો રહેશે ખુલ્લી, માસ્ક વગર ફરતા લોકો પાસે 50 રૂ દંડ લેવાશે, ગ્રામપંચાયતની બેઠકમાં લેવાયો નિર્ણય

Gujarat/વડોદરા ઇન્કમ ટેક્સ વિભાગમાં વેકસીનેશન અભિયાન, કોરોના સંક્રમણ અટકાવવા ઇન્કમ ટેક્સ વિભાગ એક્શનમાં, ઇન્કમ ટેક્સ વિભાગમાં કોરોનાનાં કહેર બાદ વેકસીનેશન, કોરોનાનાં કેસો વધતાં વેકસીનેશન ઝડપી બનાવાયું ઇન્કમ ટેક્સ વિભાગમાં અત્યાર સુધી 61 કર્મચારી સંક્રમિત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy