Gujarat/
મોડાસા નગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે, ભાવસાર વાળા ખાડિયા વિસ્તારની ઘટના, પાલિકા દ્વારા ગટરનાં ઢાંકણાં ખુલ્લા મૂક્યા, ખુલ્લા ઢાંકણાનાં લીધે થયો અકસ્માતની ઘટના બાઈક ચાલક ખુલ્લી ગટરમાં ખાબક્યો ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઇ કેદ
