Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/મોરબીનાં કોરોના સંક્રમણમાં વધારો , સરકારી આંકડા મુજબ 292 એક્ટિવ કેસ, માત્ર 3 હોસ્પિટલ કોવિડ ડેઝેગનેટેડ, 180 બેડની ખાનગી હોસ્પિટલમાં વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા

Gujarat/નવસારીનું ખેંરગામ આવતીકાલે સંપૂર્ણ બંધ, આગામી 30 એપ્રિલ સુધી શનિ-રવિ રહેશે બંધ, કોરોનાનું સંક્રમણ અટકાવવા નિર્ણય, વેપારી મંડળ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય

Gujarat/ગાંધીનગરમાં GNLUમાં 12 વિદ્યાર્થીઓને કોરોના , એડમિન સ્ટાફ,ફેકલ્ટી,ઇલેક્ટ્રીશીયન સામેલ, વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હોવાથી સંક્રમણની શકયતા, કેમ્પસમાં આવનજાવન પર લગાવાઇ રોક , ઓનલાઇન સ્ટડી ચાલુ હોવા છતાં હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ , વિદ્યાર્થી કેમ હોસ્ટેલમાં રહી રહ્યાં છે તે એક સવાલ

Gujarat/રાજકોટ ઇમિટેશનના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધ, સવારથી મોટાભાગની દુકાનો બંધ જોવા મળી, બે દિવસ ઇમિટેશનની 1200 દુકાનો રહેશે બંધ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીઓને કરી હતી અપીલ , રાજકોટનું ઇમિટેશન માર્કેટ સમગ્ર દેશમાં પ્રખ્યાત

Gujarat/મોરબીના માટેલ-વિરપરમાં આંશિક લોકડાઉન, 9 એપ્રિલથી 14 એપ્રિલ ગામ સંપૂર્ણ બંધ રહેશે, માટેલનું ખોડિયાર મંદિર બંધ રખાશે, ગ્રામ પંચાયત દ્વારા લેવાયો નિર્ણય

Gujarat/રાજકોટ માર્કેટીંગ યાર્ડ 3 દિવસ રહેશે બંધ , માર્કેટ યાર્ડના સત્તાધીશોનો નિર્ણય, દર સપ્તાહ શુક્ર શનિ અને રવિવારે રહેશે યાર્ડ બંધ, કોરોનાના વધતા કેસોને પગલે યાર્ડ દ્વારા નિર્ણય

Gujarat/રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, 1 લીમેથી શરૂ થશે રાજકોટ-ગોવાની ફ્લાઇટ, હૈદરાબાદ-રાજકોટ-ગોવા રૂટ પર શરૂ કરાશે, બપોરે બે વાગે રાજકોટથી થશે ટેક ઓફ, 13 થી 26 એપ્રિલ દરમિયાન સ્પાઇસની ફલાઇટ બંધ રહેશે

Gujarat/મુખ્યમંત્રી રૂપાણીનું નિવેદન, ગુજરાતમાં સંક્રમણમાં વ્યાપક વધારો થયો , રાજ્યમાં 1200થી વધુ ધન્વંતરિ રથ કાર્યરત, અનેક પ્રદેશની સાથે ગુજરાતમાં વધ્યું સંક્રમણ , ધન્વંતરિ રથમાં એન્ટિજન ટેસ્ટની સુવિધા હશે, ધન્વંતરિ રથમાં આરોગ્યની સુયોગ્ય ચકાસણી થશે 5 લોકોનો સ્ટાફ ધન્વંતરિ રથમાં હાજર રહેશે

Gujarat/અમદાવાદમાં CMના હસ્તે ધન્વંતરી રથનું લોકાર્પણ, શાહીબાગ સર્કિટ હાઉસ ખાતેથી લોકાર્પણ, ધન્વંતરી રથથી કેસો પર લાવી શકાશે નિયંત્રણ ,

Gujarat/વડોદરાનું સાવલીમાં કાલથી લોકડાઉન, 18 એપ્રિલ સુધી રહેશે સ્વૈચ્છિક લોકડાઉન, 3 વાગ્યા બાદ સ્વયંભૂ દુકાનો રહેશે બંધ, નગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણ રોકવા નિર્ણય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy