Gujarat/શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય, વધતા જતા કોરોનાને પગલે સ્વૈચ્છિક લોકડાઉન, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેવાયો નિર્ણય, તમામ વેપારીઓએ સમર્થન આપી દુકાનો બંધ રાખી
Gujarat/રાજકોટ પેલેસ રોડ પર સ્વયંભૂ બંધ, શનિ-રવિ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો, સોની વેપારીઓ જાતે જ બંધમાં જોડાયા, ગોલ્ડ ડીલર એસો દ્વારા કરાઈ હતી જાહેરાત, સોની વેપારીઓનો જાતે જ બે દિવસ બંધનો નિર્ણય
Gujarat/સુરત બારડોલીની સત્યાગ્રહ હોસ્પિટલ ફૂલ, કોવિડ હોસ્પિટલ એક જ દિવસમાં ફૂલ, ગઈકાલે જ શરૂ કરાઈ છે કોવિડ હોસ્પિટલ, 36બેડની સુવિધાવાળી હોસ્પિટલ ફૂલ
Gujarat/રાજકોટમાં કોંગ્રેસના પીઢ નેતા કોરોના સંક્રમિત , જસવંતસિંહ ભટ્ટી અને તેમના પરિવારને કોરોના , જસવંતસિંહ ભટ્ટીની પત્નિ તથા પુત્રને કોરોના , જસવંતસિંહ ભટ્ટી ખાનગી હોસ્પિટલમાં દાખલ , તેમના પત્નિ અને પુત્ર હોમ આઇસોલેટ થયાં
Gujarat/શિક્ષણ સમિતિની શાળાઓમાં કોવિડ સેન્ટર શરૂ કરાશે , રૂસ્તમપુરાની શાળા નં. 38-39 માં કોવિડ સેન્ટર શરૂ કરાશે, ઇન્ડોર સ્ટેડિયમમાં પણ આઇસોલેશન સેન્ટર થશે શરૂ
Gujarat/અમદાવાદના બારેજામાં સ્વૈચ્છિક લોકડાઉન, બારેજામાં બપોર બાદ સ્વૈચ્છિક બંધ, સવારે 6 થી બપોરે 3 ખુલ્લા રહેશે વેપાર-રોજગાર, કોરોનાના કેસ વધતા બારેજા પાલિકાનો નિર્ણય,
Gujarat/વડોદરાના પાદરામાં લગ્ન સમારોહમાં ભીડ, સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ઘજાગરા , ફારૂક મલેકની પુત્રીનો લગ્ન સમારોહનો વીડિયો , ગુજરાતી અભિનેત્રી મમતા સોની ઉપસ્થિત , પાદરામાં કોવિડ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન , ડભાસા ટાવર રોડ પર હતો લગ્નનો કાર્યક્રમ
Gujarat/સુરત શહેરમાં કોરોનાની સ્થિતિ બેકાબુ , કોરોનાથી ગંભીર દર્દીઓની સંખ્યા વધી , 90 ટકા દર્દીઓને જરૂર પડે છે ઓક્સિજનની , સિવિલમાં 1050થી વધુ દર્દીઓ ઓક્સિજન પર , ખાનગી હોસ્પિટલોમાં પણ આવી જ સ્થિતિ, બીજી તરફ રેમડેસીવીર ઇન્જેક્શનની પણ તંગી
Gujarat/કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ રાજકોટમાં , 3 અધિકારીઓની ટીમ પહોંચી રાજકોટ , ટીમ કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવશે , રાજકોટમાં મોટાભાગની હોસ્પિટલો ફૂલ, દિલ્હીની ટીમને લઈ હોસ્પિટલ તંત્ર બન્યું સતર્ક
Gujarat/રાજકોટમાં કોરોનાનો કેર યથાવત, 24 કલાકમાં કોરોનાથી 32 દર્દીઓના મોત, સિવિલ, ખાનગી હોસ્ટિલમાં સારવાર દરમિયાન મોત , ડેથ ઓડિટ બાદ કોરોનાથી થયેલ મૃત્યુઆંક જાહેર કરશે