Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટ જિ.પં.ના કાર્યપાલક ઇજનેરની બદલી, બાંધકામ શાખાના કાર્યપાલક ઈજનેરની બદલી, સિમેન્ટ રોડમાં ભ્રષ્ટાચાર મુદ્દે કરાઈ બદલી , જિ..પં.પ્રમુખ અને બોદરે સરકારને સોંપ્યો હતો રિપોર્ટ , સરકારે રિપોર્ટના આધારે ગાંધીનગર કરી બદલી

Gujarat/અરવલ્લીના ભિલોડામાં 2 દિવસ સ્વૈચ્છિક બંધ , શનિવાર અને રવિવારે સ્વૈચ્છીક બંધનું એલાન, વેપારી એસોશિયેશન, પંચાયતનો સંયુક્ત નિર્ણય , આજે રાત્રીથી સોમવાર સવાર સુધી બજાર બંધ રહેશે

Gujarat/અરવલ્લીના મોડાસામાં એક દિવસનું લોકડાઉન, કોરોના સંક્રમણ વચ્ચે વેપારીઓનો મોટો નિર્ણય, આજે સાંજથી આવતીકાલ સુધી એક દિવસ બંધ , શનિવાર સાંજે 6 વાગ્યાથી રવિવાર દિવસભર બંધ , સોમવારથી શુક્રવાર સુધી મોડાસામાં રાત્રિ કરફ્યૂ

Gujarat/નવસારીના ચીખલીમાં 2 દિવસ સ્વૈચ્છિક બંધ , 30 એપ્રિલ સુધી શનિવાર-રવિવાર રહેશે બંધ , આજથી 30 એપ્રિલ સુધી સાંજે 7 વાગ્યા બાદ દુકાનો બંધ , તંત્ર અને વેપારી સંગઠનો દ્વારા લેવાયો નિર્ણય માસ્ક વગર ફરતા લોકોને દંડ કરવામાં આવશે, ,

Gujarat/ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રહે તેવી શક્યતા , આજે રાજ્ય ચૂંટણી પંચ કરશે નિર્ણય , ચૂંટણી પંચે કલેક્ટર, આરોગ્ય વિભાગ સાથે કરી ચર્ચા, CM સહિત અન્ય પક્ષો દ્વારા કરાઇ છે રજૂઆત, હાલની પરિસ્થિતિ જોતા ચૂંટણી મોકૂફ રાખવા માગ

Gujarat/અમદાવાદ આજથી રેમડેસિવિર ઇંજેક્શન નહીં મળે , ઝાયડસ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી જાહેરાત , થલતેજ ઝાયડસ હોસ્પિટલથી નહીં મળે ઇંજેક્શન , હાલ સ્ટોક ઉપલબ્ધ ન હોવાની કરી જાહેરાત , જાહેરાત છતાં ઇંજેક્શન લેવા લોકોની લાઇનો

Gujarat/બનાસકાંઠામાં જનસેવા કેન્દ્રો આજથી બંધ , 30 એપ્રિલ સુધી તમામ ઈ ધરા કેન્દ્રો રહેશે બંધ, કલેક્ટર દ્વારા ઇ-ધરા કેન્દ્રો બંધ રાખવા નિર્ણય , કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય

Gujarat/પાલનપુરમાં બે દિવસ રહેશે સ્વૈચ્છિક બંધ , કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય , શનિવાર-રવિવારે દુકાનો,બજારો રહેશે બંધ , વેપારીઓ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય

Gujarat/કેન્દ્રીય આરોગ્ય ટીમના ગુજરાતમાં ધામા, ગાંધીનગર અને દિલ્હીની ટીમ આવશે રાજકોટ, ટીમ કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવશે , રાજકોટમાં મોટાભાગની હોસ્પિટલો ફૂલ, દિલ્હીની ટીમને લઈ હોસ્પિટલ તંત્ર બન્યું સતર્ક

Gujarat/જેતપુર કાગવડ ખોડલધામ મંદિર આજથી બંધ , આજથી 30 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ , કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય , ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળનો નિર્ણય , શ્રદ્ધાળુઓ ઘરે બેઠા ઓનલાઇન દર્શન કરી શકશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy