Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટમાં બે દિવસ વેપાર-ધંધા બંધ , ચેમ્બર ઓફ કોમર્સનો સ્વૈચ્છિક નિર્ણય , તમામ વેપાર-ધંધા બંધ રાખવા અપીલ , શનિવાર અને રવિવારે બંધ રાખવા અપીલ , 28થી વધુ એસો.દ્વારા બંધની કરાઇ અપીલ , ટેક્સટાઇલ, સોની વેપારીઓ દ્વારા અપીલ

Gujarat/સૌરાષ્ટ્રનું તુલસીશ્યામ મંદિર આજથી બંધ , 30 એપ્રિલ સુધી તુલસીશ્યામ મંદિર રહેશે બંધ , કોરોના કાળમાં બીજી વખત કરવાની ફરજ પડી, મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, દર્શન ભોજનાલય સમગ્ર મંદિર પરિસદ બંધ રહેશે

Gujarat/ડભોઇ કરનાળીમાં કુબેર ભંડારી મંદિર બંધ, આજથી 12 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય , ચૌદસ,અમાસ દિવસે પણ દર્શન બંધ રહેશે , કુબેર ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી

Gujarat/અમદાવાદમાં નવા 34 સ્થળોનો માઇક્રો કન્ટે.ઝોનમાં ઉમેરો, સંક્રમણ અટકાવવા મનપા દ્વારા કરાઇ કાર્યવાહી, ઘાટલોડિયાનાં રો-હાઉસનાં 850 લોકો માઇક્રો.કન્ટે.માં મુકાયા, રાજ્યમાં કુલ 339 માઇક્રો કન્ટે.ઝોનનો સમાવેશ, સહજાનંદ ઓએસીસ,મેમનગરમાં 76 મકાનોનો સમાવેશ

Gujarat/રાજકોટના ગોંડલ શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન, શનિવાર અને રવિવાર સંપૂર્ણ લોકડાઉન રહેશે, શહેરમાં 7 દિવસ રાત્રિથી આંશિક લોકડાઉન, કોરોનાના કેસ વધતા હોવાથી લેવાયો નિર્ણય, સવારે 7 થી સાંજે 7 સુધી જ દુકાનો રહેશે ખુલી , વેપારી એસો. તેમજ સરકારી તંત્ર દ્વારા સ્વૈચ્છિક નિર્ણય

Gujarat/અરવલ્લીના બાયડમાં સ્વૈચ્છિક બંધ , દરેક શનિ-રવિ રહેશે સ્વયંભૂ લોકડાઉન, 10 દિવસ માટે બજાર 8 કલાક રહેશે ખુલ્લા, બપોરે 3 થી સવારે 6 સુધી દુકાનો રહેશે બંધ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય, બાયડમાં વેપારીઓ દ્વારા લેવાયો નિર્ણય

Gujarat/દાહોદના કતવારામાં સ્વૈચ્છિક બંધ , કતવારામાં શનિ-રવિ બજાર બંધ રહેશે , કતવારા પંચાયત દ્વારા લેવાયો નિર્ણય, શનિવારે હાટ બજાર બંધ રાખવાનો નિર્ણય, નિયમ ભંગ કરનાર સામે કરાશે કાર્યવાહી, જ્યાં સુધી કોરોના નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી બંધ

Gujarat/જૂનાગઢમાં ભવનાથ, વિલીંગ્ડન ડેમ જવા પ્રતિબંધ, શનિવાર,રવિવાર અને જાહેર રજામાં પ્રતિબંધ, કોરોનાના વધતા સંક્રમણને લઇ બહાર પાડ્યું જાહેરનામું, જુનાગઢ કલેક્ટર સૌરભ પારધીએ પાડ્યુ જાહેરનામું, 10 થી 30 એપ્રિલ સુધી લાગુ પડશે જાહેરનામુ

Gujarat/ગીર સોમનાથના આજોઠા ગામે સ્વૈચ્છિક બંધ, સવારે 6 થી 12 સુધી દુકાનો રહેશે ખુલ્લી, આગામી 20 એપ્રિલ સુધી દુકાનો રહેશે બંધ, ગ્રામ પંચાયત દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ, ઘુસિયા ગીર ગામે પણ 5 દિવસ લોકડાઉન , ગ્રામ પંચાયત તાકીદની બેઠકમાં લેવાયો નિર્ણય

Gujarat/જામનગર કાલાવડ APMC એક સપ્તાહ બંધ , માર્કેટ યાર્ડ સત્તાધીશો દ્વારા લેવાયો નિર્ણય, કોરોના સંક્રમણને પગલે યાર્ડ બંધ રખાશે, વેપારી અને દલાલ મંડળ દ્વારા કરાઇ હતી રજુઆત, જણસો વેચવા ન આવવા ખેડૂતોને અપીલ કરાઈ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy