Gujarat/સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનને લઈ મોટા સમાચાર , સરકારી તંત્ર ખાનગી હોસ્પિટલોને નહીં આપે ઇંજેક્શન, સુરત જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી જાહેરાત, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં જ અપાશે ઇંજેક્શન , કાયમી ધોરણે ખાનગી હોસ્પિટલોને નહીં અપાય ઇંજેક્શન
Gujarat/જૂનાગઢ કેશોદમાં શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન જાહેર, કેશોદમાં કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય, વેપારી મંડળ,સામાજીક સંસ્થાઓ દ્વારા લેવાયો નિર્ણય, કોઈ નિયમ ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી થશે, સોમવારના રોજ રાબેતા મુજબ ધંધા-રોજગાર ચાલુ રહેશે
Gujarat/અમરેલીના મોટા મુંજિયાસર ગામમાં બંધ , 7 દિવસ સુધી ગામમાં સંપૂર્ણ લોકડાઉન , ગ્રામ પંચાયત અને ગ્રામજનોનો નિર્ણય , કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય , જીવન-જરૂરી ચીજવસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી , કોવિડ નિયમોના ઉલ્લંઘન બદલ કરાશે દંડ
Gujarat/અમરેલીના લીલીયામાં બપોર બાદ સ્વૈચ્છિક બંધ, આજથી દુકાનો 1 વાગ્યા સુધી રહેશે ખુલ્લી, સવારે 7 થી બપોરે 1 સુધી ખુલ્લી રહેશે, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/જામનગર ધ્રોલના લતીપુર ગામમાં સ્વૈચ્છિક બંધ, લતીપુર ગામમાં બપોર બાદ 8 દિવસ સુધી બંધ, બપોરે 1 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રખાશે , કોરોના સંક્રમણને પગલે ગ્રામ પંચાયત નો નિર્ણય, લોકોને બિન જરૂરી બહાર ન નીકળવા અનુરોધ
Gujarat/અમરેલી કુંકાવાવમાં આજથી બપોર બાદ બંધ, આજથી 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન, સવારે 7 થી બપોરે 2 સુધી દુકાનો રહેશે ખુલ્લી , કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય , ગ્રામપંચાયત અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અપીલ, વેપારીઓને કરાઈ નોટિસ બોર્ડ દ્વારા અપીલ, બપોરે 2 વાગ્યા બાદ સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ
Gujarat/મહેસાણા ઊંઝા શહેરમાં 2 દિવસ સ્વૈચ્છિક બંધ , શનિવાર અને રવિવારે શહેર રહેશે સંપૂર્ણ બંધ , પાલિકા દ્વારા સેનેટાઇઝેશનની કામગીરી કરાઇ , શહેરના જુદા જુદા વિસ્તારમાં સેનેટાઇઝેશન , કોરોના સંક્રમણ અટકાવવા માટે સેનેટાઇઝેશન
Gujarat/અમરેલી બગસરામાં બપોર બાદ આંશિક બંધ, આજે બપોરે 3 વાગ્યા બાદ દુકાનો રહેશે બંધ , કોરોના સંક્રમણ વધતાં વેપારીઓનો નિર્ણય, સવારના 8 થી 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે, ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓની મિટિંગમાં નિર્ણય
Gujarat/રાજકોટના ઉપલેટામાં આંશિક બંધનો બીજો દિવસ, સવારે 6 થી સાંજે 5 સુધી ચાલુ રહેશે ધંધા રોજગાર , કોરોના વધતા ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સનો નિર્ણય, 17 એપ્રિલ સુધી સ્વયંભુ આંશિક બંધનો નિર્ણય, ઇમરજન્સી સેવા સિવાય વેપારીઓને જોડાવવા અપીલ
Gujarat/મહિસાગર બાલાસિનોરનું જનોડ ગામ બંધ, જનોડ ગામ 3 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન, સરપંચ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય