Gujarat/મોરબી સ્વયંભૂ બંધના પગલે STનો નિણર્ય, રાજકોટથી મોરબી જતી ST બસો પણ બંધ , રાજકોટથી ઉપડતી બસો બે દિવસ રહેશે બંધ, ઉપરથી આવતી બસો રાબેતામુજબ રહશે ચાલુ
Gujarat/રાજકોટના ધોરાજીમાં 2 દિવસ સ્વયંભૂ બંધ, શનિવાર અને રવિવારે ધંધા રોજગાર બંધ, ધોરાજી ચેમ્બર ઓફ કોમર્સનો નિર્ણય,
Gujarat/નવસારીમાં શનિવાર-રવિવારે સ્વૈચ્છિક બંધ , ચેમ્બર ઓફ કોમર્સનો મહત્વનો નિર્ણય, આજથી ૩૦ એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યુ, રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, બે દિવસ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય
Gujarat/અમદાવાદ સોલા સાયન્સ સીટી રોડ પર બંધ, શનિવાર અને રવિવાર રહેશે સ્વૈચ્છિક લોકડાઉન, વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય, કોરોનાના વધતા જતા કેસને લઈ લીધો નિર્ણય,
Gujarat/બનાસકાંઠાના ભાભરમાં સ્વૈચ્છિક બંધ, શનિ-રવિ બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉન, આજે સાંજથી 6 થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી બજારો બંધ, ન.પા.પ્રમુખ અને વેપારીઓએ યોજી બેઠક, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/મહેસાણા શહેર શનિવાર-રવિવાર સ્વયંભુ બંધ , કલોલ,ઊંઝા સહિતના શહેરો શનિ રવિ બંધ, મેહસાણા શહેર સજ્જડ બંધ જોવા મળ્યું , શહેરમાં ગુજરી બજાર રવિવારના રોજ બંધ રહેશે, મહેસાણામાં કોરોનાના કેસો વધ્તા લેવાયો નિર્ણય , વેપારી એસો.દ્વારા સ્વયંભૂ બંધનો લેવાયો નિર્ણય, સોમવારથી બજારો સાંજે 6 વાગ્યા બાદ બંધ રહેશે , 30 તારીખ સુધી 6 વાગ્યા સુધી બજારો ચાલુ રહેશે
Gujarat/ગાંધીનગર સચિવાલયમાં વધુ 30 પોઝિટિવ કેસ , અત્યાર સુધીમાં સચિવાલયમાં 300 લોકોને થયો છે કોરોના, જૂના અને નવા સચિવાલયમાં કોરોનાનો વધ્યો ચેપ , વધુ 30 કેસ આવતા તંત્રમાં દોડધામ , મહેસાણાનાં DDO મનોજ દક્ષિણી પણ સંક્રમિત , એક પછી એક અધિકારી પણ બની રહ્યાં છે કોરોનાનો શિકાર , સચિવાલયમાં તકેદારીનાં પગલા લેવાની જરૂર
Surat/સુરતમાં રેડમિસિવીર ઇન્જેક્શનને લઈ મોટા સમાચાર, સરકારી તંત્ર ખાનગી હોસ્પિટલોને નહીં આપે ઇંજેક્શન, સુરત જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી જાહેરાત, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં જ અપાશે ઇંજેક્શન, કાયમી ધોરણે ખાનગી હોસ્પિટલોને નહીં ફાળવાય ઇંજેક્શન
Rajkot/રાજકોટમાં બે દિવસ વેપાર-ધંધા બંધ, ચેમ્બર ઓફ કોમર્સનો સ્વૈચ્છિક નિર્ણય, તમામ વેપાર-ધંધા બંધ રાખવા અપીલ, શનિવાર અને રવિવારે બંધ રાખવા અપીલ, 28થી વધુ એસો.દ્વારા બંધની કરાઇ અપીલ, ટેક્સટાઇલ, સોની વેપારીઓ જોડાશે બંધમાં
Gujarat/ગુજરાતમાં પાન-મસાલાના ગલ્લા રહેશે બંધ, એક મહિના સુધી શનિ-રવિ ગલ્લા રહેશે બંધ, પાન-મસાલા શોપ ઓનર્સ એસો.નો નિર્ણય કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય, સ્વયંભૂ બંધ પાળી સરકારને આપશે સહયોગ