jetpur/જેતપુર કાગવડ ખોડલધામ મંદિર આજથી બંધ, આજથી 30 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય, ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળનો નિર્ણય, શ્રદ્ધાળુઓ ઘરે બેઠા ઓનલાઇન દર્શન કરી શકશે
India/આજશી દેશમાં અનેક રાજ્ય-શહેરોમાં વિકેન્ડ લોકડાઉન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના અનેક શહેરોમાં લોકડાઉન, મુંબઈ રેલવે સ્ટેશન પરથી પ્લેટફોર્મ ટિકટોનું વેચાણ બંધ, મધ્યપ્રદેશના છિંદવાડામાં 7 દિવસનું સંપૂર્ણ લોકડાઉન, કોરોના સંક્રમણમાં સતત વધારો થતાં લેવાયો નિર્ણય
West Bengal/આજે પ.બંગાળમાં ચોથા તબક્કાનું મતદાન, 5 જિલ્લાની 44 બેઠકો પર સવારે મતદાન, સવારે 7 થી સાંજે 6.30 વાગ્યા સુધી મતદાન, ભાજપના બાબુલ સુપ્રિયો સહિતના મેદાનમાં, 15940 મતદાન મથકોએ ચુસ્ત બંદોબસ્ત
India/RSS વડા મોહન ભાગવત કોરોના સંક્રમિત, નાગપુર ખાનગી હોસ્પિટલમાં ખાતે દાખલ, RSSના ટ્વીટર હેન્ડલ દ્વારા મળી જાણકારી, નીતિન ગડકરીએ સ્વસ્થ થવાની કરી પ્રાર્થના
Gujarat/કોરોના આપી રહ્યો છે એક પછી એક આંચકા, હવે IPS ઓફિસર બન્યાં કોરોનાનો શિકાર, ગુજરાતમાં IPS એમ.કે.નાયકનું થયું નિધન, કોરોનાથી એમ.કે.નાયકનું થયું નિધન, વડોદરા આર્મ્સ યુનિટના DIG હતા સદગત, અમદાવાદ હોસ્પિટલમાં લીધાં અંતિમ શ્વાસ, પોલીસ બેડામાં ભારે શોકની લાગણી
India/દેશમાં રેકોર્ડની નવી ટોચે કોરોના, 24 કલાકમાં 1.44 લાખથી વધુ નવા કેસ, આજ દિન સુધીનો સૌથી મોટો આંક, દેશમાં એક્ટિવ કેસ હવે 10.40 લાખ, કુલ કેસની સંખ્યા 1.32 કરોડને પાર, 24 કલાકમાં વધુ 773 નાગરિકોના મોત, કુલ મૃત્યુઆંક 1.68 લાખને પાર, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 58,993 કેસ
Gujarat/રાજકોટમાં 8 જૈન મહાસતીજીને કોરોના પોઝિટિવ,દિવાનપરા સંઘાણી ઉપાશ્રયમાં ત્રણને કોરોના,પૂ.જયશ્રીજી મ.સ.આદિ ઠાણા ત્રણને કોરોના,પૂ.ચંદનજી મ.સ.,પૂ.કુસુમજી મ.સ.,પૂ.મૈત્રીજી મ.સ.ને કોરોના,પૂ.રશ્મિતાજી મ.સ.ને કોરોના પોઝિટિવ,પૂ.પદ્દમાજી મ.સ.રાજકોટ કોરોનાગ્રસ્ત,તમામ પૂ.મહાસતીજી ઉપાશ્રયોમાં ક્વોરન્ટાઇન
Gujarat/સુરત રેમડેસિવિર ઇન્જેક્શન જથ્થાની તીવ્ર તંગી,સ્મીમેર હોસ્પિ.માં પણ રિઝર્વ જથ્થો ઉપલબ્ધ નથી,ખાનગી હોસ્પિ.ને રેમડેસિવિર ઇન્જેક્શનની ફાળવણી બંધ,સરકારી હોસ્પિ.માં રિઝર્વ જથ્થો ન હોવાથી ફાળવણી બંધ,જિ.કલેકટરે અખબારી યાદી પ્રસિદ્ધ કરી આપી જાણકારી
Gujarat/નવસારી જીલ્લામાં કોરોના વિસ્ફોટક સ્થિતિમાં,ગણદેવીના પૂર્વ ધારાસભ્યને ભરખી ગયો કોરોના,પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ પટેલનું કોરોનાને કારણે નિધન,છેલ્લા 7 દિવસથી નવસારી સિવિલમાં નાજુક સ્થિતિમાં હતા,આજે સાંજે લક્ષ્મણ પટેલનું થયું નિધન
Gujarat/અમદાવાદઃ ઝાયડસ હોસ્પિટલની જાહેરાત,10 એપ્રિલ થી રેમડેસિવિર ઇંજેક્શન નહીં મળે,થલતેજ હોસ્પિટલથી નહીં મળે ઇંજેક્શન,હાલ સ્ટોક ઉપલબ્ધ ન હોવાની કરી જાહેરાત,આગામી નોટિસ સુધી નાગરિકોને ન આવવા કરી અપીલ