Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ભાજપના વધુ એક ધારાસભ્યને કોરોના,મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણાને કોરોના,પ્રાથમિક લક્ષણો દેખાતા ધારાસભ્યએ કરાવ્યો હતો ટેસ્ટ,ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને થયા આઇસોલેટ

Gujarat/રાજકોટના કાગવડ ખોડલધામ મંદિર બંધ કરવાનો નિર્ણય,વધતા કોરોના કેસોને લઈને મંદિર બંધ કરવાનો કરાયો નિર્ણય,10 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી મંદિર બંધ,વધી રહેલા કોરોના સંક્રમણના પગલે લેવાયો નિર્ણય,ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા લેવાયો નિર્ણય,ભક્તોને દર્શન, ધ્વજારોહણ અને પૂજા ઘરે બેઠા કરવા વિનંતી

Gujarat/ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાનો કહેર,પ્રો VC જગદીશ ભાવસાર થયા કોરોના સંક્રમિત,લાઈબ્રેરીના વડા યોગેશ પરીખ પણ કોરોના સંક્રમિત,આ સિવાય અન્ય 4 કર્મીઓ પણ કોરોના પોઝિટિવ,બે દિવસ પહેલા ભાષા ભવનના કર્મચારીનું થયું હતું મૃત્યુ,વધતા કોરોનાના કેસોને પગલે યુનિવર્સિટી રહેશે બંધ,આગામી 15 તારીખ સુધી યુનિવર્સિટી રહેશે બંધ,કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

Gujarat/અમદાવાદ રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય, પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો, 30 એપ્રિલ સુધી પ્લેટફોર્મ ટિકિટ નહીં મળે

Gujarat Corona Case/ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 4541 કેસ, 24 કલાકમાં 42 દર્દીના મોત, 24 કલાકમાં 2280 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 22,692 એક્ટિવ કેસ, ગુજરાતમાં કુલ કેસનો આંક પહોંચ્યો 3,37,015

Gujarat/11 થી 17 એપ્રિલ લોકડાઉન થવાની અફવા, રાજ્યમાં લોકડાઉનની ખોટા વાયરલ પત્ર ફેક, પત્ર ક્યાંથી વાયરલ થયો તેને લઈને થશે તપાસ, રાજ્યમાં 6 શહેરોમાં લોકડાઉનના આદેશનો લેટર વાયરલ, જવાબદાર વ્યક્તિ સામે કરાશે કાયદેસરની કાર્યવાહી

Gujarat/રાજકોટમાં શનિ અને રવિવારે પાનના ગલ્લા બંધ રહેશે..તો બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો ચેમ્બર ઓફ કોમર્સનો નિર્ણય

Gujarat/ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ રાખો…મુખ્યમંત્રીની ચૂંટણી પંચને રજૂઆત…18 એપ્રિલે યોજાનારી છે પરીક્ષા

Gujarat/કચ્છનાં વધુ એક ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને થયો કોરોના, જી.કે.જનરલ હોસ્પિટલમાં થયા દાખલ

Gujarat/મોરબી વાંકાનેરનુ સુપ્રસિદ્ધ માટેલ ખોડિયારધામ મંદિર 9 થી 14 એપ્રિલ સુધી રહેશે બંધ, કોરોના મહામારીને પગલે મંદિર બંધ રાખવા નિર્ણય કરાયો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy