Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/મોરબીમાં CM રૂપાણીની મોટી જાહેરાત, મોરબીમાં 700 રેમડેસિવિર ઇન્જેકશન અપાશે, RTPCR ટેસ્ટ માટે શરૂ કરાશે લેબોરેટરી, ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કરાશે કોવિડ સેન્ટર

Gujarat/કચ્છની નલિયા મામલતદાર કચેરી બંધ, અરજદારો માટે 30 એપ્રિલ સુધી કચેરી બંધ, અબડાસા તાલુકામાં કોરોના કેસ વધતા નિર્ણય, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય

Gujarat/મોરબીમાં 700 રેમડેસિવિર ઇન્જેકશન અપાશે, મોરબીમાં CM રૂપાણીની મોટી જાહેરાત, RTPCR ટેસ્ટ માટે શરૂ કરાશે લેબોરેટરી, ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કરાશે કોવિડ સેન્ટર, કોવિડ નિયમોની કરાશે કડક અમલવારી, વાંકાનેર-હળવદમાં 200 બેડની સુવિધા શરૂ કરાશે

Gujarat/સુરતમાં કોરોનાના નવા 411 કેસ નોંધાયા, શહેરમાં કોરોનાના 323 કેસ નોંધાયા, જિલ્લામાં કોરોનાના 88 કેસ નોંધાયા

Gujarat/વડોદરામાં કોરોના દર્દીઓનો રાફડો ફાટ્યો, SSG હોસ્પિટલનો કોરોના વોર્ડ દર્દીઓથી ઉભરાયો, દર્દીઓને વોર્ડની બહાર જ અપાઇ રહ્યો છે ઓક્સિજન, શ્વાસની તકલીફ સાથે હોસ્પિટલ પહોંચી રહ્યાં છે દર્દી, કોરોના વોર્ડની લોબીમાં જ દર્દીઓને અપાઇ રહી છે સારવાર

Gujarat/વડોદરામાં મૃતદેહોને કારણે ગેસ ચિતા પર ભારણ વધ્યું, 5 કલાક સુધી ગેસ ચિતામાં પડી રહ્યો કોરોના મૃતદેહ, સતત મૃતદેહોનાં નિકાલને કારણે ગેસ ચિતાનું પ્રેશર ઘટ્યું , એક કલાકને બદલે પાંચ કલાકે થયાં અંતિમ સંસ્કાર, ઓટોમેટિક ગેસ ચિતામાં છાણાં નાંખી અંતિમ સંસ્કાર કરાયાં

Gujarat/સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ, પાંડેસરામાં લગાડવામાં આવ્યા લાઉડ સ્પીકર, લાઉડ સ્પીકરથી લોકોને કરાઈ રહી છે અપીલ , માસ્ક પહેરવા, હાથ સેનેટાઈઝ કરવા અપીલ, બ્રીજ પર લાઉડ સ્પીકર લગાવી લોકોને તકેદારી રાખવા અપીલ

Gujarat/સુરતમાં કોરોના કહેર વચ્ચે મનપાનો નિર્ણય, ખાણી-પીણીની લારી બંધ કરાવી, કન્ટેનમેન્ટ-ઝોનમાં ખાણી-પીણીની લારી બંધ કરાવી, રેસ્ટોરન્ટ હેટેલ -નાસ્તાની લારીઓ બંધ કરાવી, પાંડેસરા-અઠવા ઝોન-રાંદેર ઝોનમાં પાલિકાની કાર્યવાહી, મનપાની ટિમ દ્વારા કરાઈ કાર્યવાહી

Gujarat/સુરતમાં કોરોના સંક્રમણ વધતા પ્રશાસન ચિંતામાં, કેન્દ્ર સરકારની ટીમે પરિસ્થિતિનો તાગ મેળવ્યો, એઈમ્સની ટીમના 7 સભ્યોએ માહિતી મેળવી , નવી સિવીલ ખાતે કોવિડ 19 હોસ્પિલટની મુલાકાત લીધી, દર્દીઓની સારવાર અંગે કર્યા સૂચનો અપાયા

Gujarat/રાજકોટમાં શિક્ષકોને સોંપાઈ શકે જવાબદારી, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સર્વેની જવાબદારી , ધોરણ 9થી12ના શિક્ષકોને સોંપવામાં આવી શકે, કોરોનાને લઈને અપાઈ મહત્વની જવાબદારી, 300 શિક્ષકોના નામની યાદી કરાઈ તૈયાર, 80 શાળાના શિક્ષકોનો સમાવેશ થવાની શકયતા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy