Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટ-સિવિલ હોસ્પિટલની વીડિયો વાયરલ, કોવિડ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સની કતારો, દર્દીઓ ભરેલી એમ્બ્યુલન્સનો વીડિયો આવ્યો સામે, કોવિડ હોસ્પિટલમાં દર્દીને એડમિટ કરવા માટે વેઇટિંગ

Gujarat/મહેસાણા શહેર શનિવાર-રવિવાર સ્વયંભુ બંધ, શહેરમાં વેપારીઓ સ્વયંભુ બંધ રાખશે , ટાઉનહોલ ખાતે વેપારીઓની મળી બેઠક , પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ બેઠકમાં હાજર , ગુજરી બજાર રવિવારના રોજ બંધ રહેશે સોમવારથી બજારો સાંજે 6 વાગ્યા બાદ બંધ રહેશે , 30 તારીખ સુધી 6 વાગ્યા સુધી બજારો ચાલુ રહેશે

Gujarat/અમદાવાદમાં શાળામાં લાગેલી આગ કાબુમાં, આગ પર મહાજહેમતે મેળવાયો કાબુ, 10 ફાયરની ટીમ દ્વારા કરાઇ બચાવ કામગીરી, ફસાયેલા ત્રણ લોકોને રેસ્કયુ કરી બચાવી લેવાયા, ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નહીં

Gujarat/અમદાવાદના કૃષ્ણનગરમાં સ્કૂલમાં આગ, અંકુર સ્કૂલમાં લાગી આગ, ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે, આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ

Gujarat/ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત , સુરેશભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, મણીનગરના ધારાસભ્ય કોરોના સંક્રમિત , સુરેશભાઈનો પરિવાર પણ કોરોના સંક્રમિત, પત્ની,પુત્ર અને પુત્રવધુ પણ કોરોના સંક્રમિત તમામ લોકો થયા હોમ કોરોન્ટાઈન

Gujarat/સુરત શહેરમાં ગંભીર દર્દીઓ વધ્યા, સિવિલ અને સ્મિમેરમાં 984 દર્દી ગંભીર, સિવિલમાં 831માંથી 760 દર્દીઓ ગંભીર, 13 વેન્ટિલેટર અને 612 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર , સ્મિમેરમાં 238 પૈકી 224 દર્દીઓ ગંભીર, 14 વેન્ટિલેટર અને 163 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર ગંભીર દર્દીઓની સંખ્યા પણ વધારો

Gujarat/રાજકોટમાં કોરોનાનું કાળચક્ર, છેલ્લાં 24 કલાકમાં 34 લોકોનાં મોત , મોતનો આંક વધતાં તંત્ર એલર્ટ પર , સતત કેસો વધતાં તંત્ર દ્વારા કાર્યવાહી

Gujarat/અમદાવાદમાં મોતના આંકડાને લઈ ખુલાસો , સરકાર અને શબવાહીના આંકડામાં વિસંગતતા, કોરોના માટે મંગાવેલી શબવાહિનીના આંકડા જુદા , શહેરમાં 7 દિવસમાં સરકારી ચોપડે 33ના મોત , કોર્પોરેશન 45 કોરોના મૃતક માટે મોકલી શબ વાહીની , ખાનગી શબવાહીનીમાં પણ લઈ જવાતા હોય છે મૃતદેહ , કોરોના માટે સરકારી શબવાહીની માટે 2 કલાકનું વેઇટિંગ , શહેરના સ્મશાનગૃહમાં પણ 2 કલાક જેટલું વેઇટિંગ

Gujarat/જામનગર ધ્રોલના લતીપુર ગામમાં સ્વૈચ્છિક બંધ, લતીપુર ગામમાં બપોર બાદ 8 દિવસ સુધી બંધ , બપોરે 1 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રખાશે , કોરોના સંક્રમણને પગલે ગ્રામ પંચાયત નો નિર્ણય, લોકોને બિન જરૂરી બહાર ન નીકળવા અનુરોધ

Gujarat/જામનગર કાલાવડ APMC એક સપ્તાહ બંધ , માર્કેટ યાર્ડ સત્તાધીશો દ્વારા લેવાયો નિર્ણય, કોરોના સંક્રમણને પગલે યાર્ડ બંધ રખાશે, વેપારી અને દલાલ મંડળ દ્વારા કરાઇ હતી રજુઆત, જણસો વેચવા ન આવવા ખેડૂતોને અપીલ કરાઈ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy