Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/બોટાદ ઢસા ભાજપ જિ.પં.ના પ્રતિનિધિના પતિનું મોત, જિ.પં.ના મહિલા પ્રતિનિધીના પતિનું કોરોનાથી મોત , કે.ડી.પાવરાને કોરોના થતા રાજકોટ ખસેડાયા હતા

Gujarat/મહેસાણા કલેકટર કચેરીમાં પ્રવેશ બંધી, આજથી 12 એપ્રિલ સુધી લોકોના પ્રવેશ પર રોક, કોરોનાના વધતા કેસને લઈ કલેકટરનો નિર્ણય, નાગરિકોને ફોનના માધ્યમથી સંપર્ક કરવા અપીલ, અનિવાર્ય સંજોગો સિવાય કચેરીમાં નહીં મળે પ્રવેશ, રૂટિન કામકાજ અર્થે ફોન પર સંપર્ક કરવા સૂચના

Gujarat/સુરતમાં કોરોનાથી મૃત્યુઆંકમાં વધારો, સ્મશાન ગૃહમાં મૃતદેહોની લાગી કતાર, કુદરતી અને કોરોનાથી મોત થયેલ મૃતદેહો , મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રોશ, અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં લાઇનો

Gujarat/સાબરકાંઠામાં ફેબીફ્લુ નામની દવાની અછત, કોરોનાના ઇન્જેક્શન બાદ દવાની પણ અછત, હિંમતનગર-ઈડર સિવિલ હોસ્પિટલોમાં અછત, કોરોનાની સારવારમાં ફેબીફ્લુ દવા ઉપયોગી, દવાની અછત ઉભી થતા દર્દીઓ સલવાયા, ઇન્જેક્શન બાદ દવા ન મળતા દર્દીઓના પરિજનોમાં રોષ

Gujarat/રાજ્યનાં 100થી વધુ નગરોમાં સ્વયંભૂ કોરોના કર્ફયૂ, અનેક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત, ગુજરાતમાં કોરોનાની બીજી લહેર નીવડી શકે ઘાતક, 20 જેટલા શહેરોમાં રાત્રી કર્ફયૂનો અમલ યથાવત, અનેક ગામોમાં અંશત: લોકડાઉનનું પાલન, 100થી વધુ ગામોમાં સ્થાનિક તંત્ર,વેપારી દ્વારા સ્વૈચ્છિક બંધ

Gujarat/રાજકોટની સિવિલ હોસ્પિટલનો વીડિયો વાયરલ, મૃતક દર્દીઓના મોતનો મલાજો નથી જળવાતો, કોરોનાથી થયેલાના મૃતદેહો પડ્યા છે લોબીમાં, કોવિડ વોર્ડ નંબર 2ના લોબીમાં પડ્યા છે મૃતદેહ, મંતવ્ય ન્યૂઝ વીડિયોથી પુષ્ટિ નથી કરી રહ્યું

India/જમ્મુ કાશ્મીરનાં અવંતીપોરા સેકટરમાં અથડામણ, ત્રાલ વિસ્તારમાં આતંકીઓ-સેના વચ્ચે ઘર્ષણ, બે આતંકવાદીને સેનાએ માર્યા ઠાર, ભારતીય સેનાને મળી સફળતા

Gujarat/અમદાવાદ AMCનો મહત્વનો નિર્ણય, BRTS રૂટનો ટ્રાફિકની અવર જવર માટે કરાશે ઉપયોગ, શહેરમાં પીક અવર્સ દરમ્યાનના ટ્રાફિકને લઇને નિર્ણય, હાલ કોરોનાના વધતા કેસને લઇને BRTS બસ છે બંધ, 18 માર્ચથી BRTS બસો છે બંધ

Gujarat/અમદાવાદ વધુ એક કોર્પોરેટરને કોરોના, શાહપુરના કોપોરેટર આરતી પંચાલને કોરોના, તેમના દીકરોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ, SVP હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં કરાયા દાખલ, કોર્પોરેટરને VIP રૂમના બદલે જનરલ વોર્ડમાં દાખલ

Gujarat/રાજકોટના ઉપલેટામાં આજે સાંજથી આંશિક બંધ, સવારે 6 થી સાંજે 5 સુધી ચાલુ રહેશે ધંધા રોજગાર, કોરોના વધતા ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સનો નિર્ણય, 17 એપ્રિલ સ્વયંભુ આંશિક બંધનો લેવાયો નિર્ણય ઇમરજન્સી સેવા સિવાય વેપારીઓને જોડાવા અપીલ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy